________________
નમા તિત્થસ * —પ`ડિતવય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ
(ગતાંકથી ચાલુ)
તીર્થકર મહાજનેાની આજ્ઞામાં શ્રી ગણધરા, આચાર્યો વિગેરે મહાજના તેમના પ્રતિનિધિએ સમજવા.
તેઓની આજ્ઞામાં અન્ય સાધુ સાધ્વીજી મહાજના,
તેઓની આજ્ઞામાં સ્થાનિક શ્રાવક મહાજને અને તેએની આજ્ઞામાં સ્થાનિક ગામેા અને શહેરાના અનુયાયી અને દોરવણી આપનારા નગરશેઠા અને સંઘના અગ્રણીઓ વિગેરે, ચક્રવતી રાજા, શરાફે અને સમાજ તથા કુટુંબના અગ્રેસરેા વિગેરે.
આ પ્રમાણે ઉપરથી પ્રતિનિધિત્વ ગાઠવાયેલું છે. મહાપુરૂષાએ ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી તેના બીજા જીવાને લાભ આપવા શાસન સ્થાપીને વિનિયાગ કર્યો છે.
તેના અમલ ધર્મગુરૂ વિગેરે દરેક મહાજન કરાવે છે.
તેમાં નિ:સ્વાર્થ ભાવે સનું કલ્યાણ સમાયેલું છે. સસપણાથી ગાઠવાયેલી એ વ્યવસ્થા જ તવી છે કે તે પ્રમાણે વર્તવાથી ખીજા દાષા વચ્ચે વિશ્ન કરવા છતાં એકંદર સનું હિત જ થાય.
પેાતાના એકના જ અંગત સ્વાર્થ માટે જગતની શ્વેત પ્રજાએ આજ્ઞાશાસનની સામે ડેમેાક્રેસી–લેાશાસનની વ્યવસ્થા વ્યાપક કરી છે. મેાટા ખર્ચે પેાતાનું શિક્ષણ આપી તે તે દેશના લેાકેાને લેાશાસનની પદ્ધતિનું શાસન ચલાવવા તૈયાર કરાય છે, અને તેવાઓના ઉપયેાગ લેાકશાસનને વ્યાપક કરવામાં કરાય છે. જેમ જેમ લેાશાસન વ્યાપક થતું જાય, તેમ તેમ એકંદર પ્રજાને હિત કરનાર આજ્ઞાશાસન જોખમમાં મૂકાતું જાય, અને પ્રજા રિાધાર બનતી જાય.
લેાશાસનનું નેતૃત્વ શ્વેત આગેવાનેાના હાથમાં હાવાથી, આજ્ઞાશાસન તૂટી પડતાં તમામ માનવોના તમામ પ્રકારના જીવન તત્વો ઉપર સ`પૂર્ણ રીતે શ્વેત પ્રજાજનાના સાબુ, સત્તા, માલિકી, અધિકાર સ્થાપિત થઈ જાય.
અને સૂક્ષ્મ રહસ્ય એ છે કે આજ્ઞાશાસન ઉડાડી દેવા માટે લેાશાસન સ્થાપવામાં
આવ્યુ' છે.
આજ્ઞાપ્રધાન વ્યવસ્થામાં ચેાગ્યતા પ્રમાણે ઘટત્તી રીતે સૌનુ ક્લ્યાણ ગાઠવાયેલું છે. ત્યારે લાશાસન વ્યવસ્થા માત્ર કામચલાઉ અને દેખાવ પૂરતી છે. તેમાં બીજી અનેક પ્રજાઓના અલ્યાણ સાથે પરિણામે એક જ પ્રજાના સ્વાર્થ ગાઠવાયેલા છે.