________________
દ્વિત્રીયા પતિ દુઃખદ ન આવેજના
સ્વ. ńોબાર. પિન-38200
છપ્પા
વીતી ભાખુ વિર, નાર·મીજી ન કરશે!; વસાય તાળુ દ્વાર, તથાપિ લેશ ન ડરશે; સુખ જાગે સતાઈ, દુ:ખના ડુંગર થાશે; અક્કલ ઊંધી વળી, ફજેતી રાજ ગવાશે; બાળક પણ હાંસી કરે, ફ્રાંસી સરખુ થાય છે, સમજા સાચુ માનજો જીવ્યુ એળે જાય છે.૧
*
भी ज्ञान
આ
ધંધા થાએ ધૂળ, મૂળ બે નારી કેરુ', ગાળીમાંનું નીર, સુકાઇ થાશે વેરૂ
લાડુ કીધા હેાય, તથાપિ રાખ ન પામે, ખાવા ટાણે ખાસ, શાફ્ટના ઝગડા જામે; અમૃત સરખા આર તે, વિષ સમેા થૈ જાય છે. વીતી તે વિચારશે, ભીતર ભડકા થાય છે. ર
ડાહ્યો હુંએ તેાય, દિવાના દુનિયા ભાખે, કડવા વેણેા મિષ્ટ ગણીને સૌનાં સાંખે; મારી મેણાં લેાક, ડા’મ દાઝ્યાપર દે છે, ના કરવાનું કામ, યુ. શા માટે કે' છે; માટે મધુ માહ્યરા, એ નારી કરશે! નહી; પાકારી કહુ છું છતાં, કરશેા તા મરશેા સહી. ૩
લગ્ન પ્રસંગે રગ, ખરા શાકયાના જામે, મંગળમાં માકાણુ, કરતી મડપ ઠામે, ગણેશ છેઠા ગણી, સ ખંધી આવે જોવા, કૂટે છાતી એક, ખીજી ત્યાં બેસે રાવા, વીવાની વરસી ગણી, ગાળા ગીત ગવાય છે, બે નારીના નાથની, આમ ફજેતી થાય છે. ૪ ઘેટા બાઝે જેમ, એમ બે લઢતી નારી, લેશ ન રાખે લાજ, વસુ છુ... વનમાં ધારી, મળે મેદની રાજ, તમાસા જેવા કાજે, વદે પરસ્પર વાત, ભજે છે નાટક આજે, છેડા વાળી છેતરે, ભીની આંખે ભામની, કુદ કરીને ફાવતી, કટાસે બે કામની.
૫
આનદી તે'વાર, દિવાળી, જ્યારે આવે, હેાળી સળગી હાય, શેવ શી રીતે ભાવે, રાંધ્યાં હૈ, છે ધાન, તાન તે દી બહુ ચઢતું, ખારે મહીના આમ, રહે છે રાજ સળગતું. કજીયા સયા હેાય ત્યાં, ભયા ક્યાંથી ભાળશેા,
ભૂખ વેઠીને દુ:ખના, દી દુનિયામાં ગાળશેા. ૬
ભલે ભાંગેલા ભૂપ, ચૂપ હૈ રે'વુ પડશે, હાય કદી ધનવાન, શ્વાન સમ ગુણીયલ ઘેલા થયા, નાર બે કીધી તેથી, શાણા ભૂલ્યા ભાન, માન ગુમાવ્યુ. એથી, વાઘણુ કેરા વાસમાં, સુખની આશા શી રહે,
ઘર ઘર નિદા થાય છે, નિજ વીતી કેશવ કહે. ૭
*