________________
(
""
શંકા અને સમાધાન :
– શ્રી રાજુભાઇ પંડિત
શંકા : જૈન લોકે વૈદ્ય કે ફેકટર પાસે દવા લેવા જાય છે ત્યારે તેમને પાપ છે નથી લાગતું અને ભૂવા કે માંત્રિકતાંત્રિક પાસે જાય ત્યારે પાપ લાગવાની વાત કરે છે ! ને તે કેવું વિચિત્ર છે? બંને સ્થળે શરીર માટે જ જવાનું છે ને?. છે સમા : તમને ખબર છે? મુસલમાનની પાસે તમે મકાન બાંધવા મા ઇંટે છે 8 માંગે તે જોઈએ તેટલી આપે. પણ તમારા ભગવાનના મંદિર માટે ઇંટ માગો તો 5 ઈંટને ટૂકડે તે શું ભૂક્કો પણ ના આપે. બંને જગ્યાએ આખરે તો મકાન જ બાંધવાનું { છે ને ભાઈ ? આનું કારણ સમજાય છે ? મકાન માટે અપાતી ઈંટમાં તેના ધર્મ સામે છે કશે ખતરો નથી. પણ મંદિર માટેની ઇંટમાં તે તેના ઈસ્લામ ધર્મનું ખૂન થાય છે.
ધર્મશ્રદ્ધાનું ખૂન થાય છે. 8 બરાબર આ જ રીતે જેને વૈદ્ય કે ફેકટર પાસે દવા લેવા જાય છે ત્યારે તે ! ૧ વૈો કે ડોકટરે તમારા ધર્મ સામે કશો બાધ ઊભો નથી કરતા જ્યારે માંત્રિક તાંત્રિક છે જેન ધર્મની શ્રદ્ધા સામે બાધ ઊભું કરે છે અર્થાત્ ડેકટરનો સંબંધ શરીર સાથે છે છે જ્યારે માંત્રિક સંબંધ ધર્મશ્રદ્ધા સામે છે. 8 આ જ રીતે બે સામસામા પક્ષના શ્રાવકે સંસારના સંબંધના નાતે કે વેપારછે ધંધાના નાતે સાથે ખાય-પી કે હાથ પણ મિલાવતા હોય છે પણ વીતરાગ આજ્ઞાથી છે વિરૂદ્ધ ચાલનારા તેમાંના કેઈ એક પક્ષના સાધુને વંદન પણ નથી કરતા. કારણ એજ છે છે કે-શ્રાવકને પરસ્પર ધર્મની વાત સાથે કશી લેવા દેવા નથી. પણ શ્રાવક અને
સાધુને તે સીધા જ ધર્મશ્રદ્ધા સાથે સંબંધો રહેલો છે. માટે પરસ્પર સામસામા પક્ષના હાથ મિલાવનારા શ્રાવકની સાધુ માટેની મઢા બદલાઈ જાય છે.
અરે ! સગા ભાઈ સાથે ઘર બાબતમાં અબોલા થયા હોય ત્યારે પોતાના ખાનદાન A કુળના સંસ્કારી સગા ભાઈ સામે નહિ જેનારો બીજો ભાઈ હલકી કેમના પોતાના છે નોકર સાથે છૂટથી વાતો કરતો હોય છે. અહીં પણ જેમ વાત કરવા અંગે ભાઈ તથા છે નેકર બંને માણસ જ હોવા છતાં મર્યાઠા ફરે છે તેમ ડોકટરો, વૈદ્યો અને તાંત્રિકછે તાંત્રિકે અંગે પણ જાણવું.
જૈન વિધિ મુજબ કઈ પદ્માવતીને આરાધક વિધિઓ બતાવતો હોય તો તે ગ્ય ન ગણવી કેમકે પદ્માવતી આદિ દેવીની આરાધના કયાંય આવતી નથી. અને અંબાજી, મહાકાલી, હનુમાન આદિના ભકત પાસે જેનેની વિધિ મુજબ આંબેલ, નવકારવાળી ગણાવનાર હોય તો તે અંબાજી આદિના ભકત પાસે ગયા ત્યાં જ જેના ધર્મની શ્રદ્ધા ઊડી ગઈ જાણવી.