________________
૬૮ :
,
,
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
T.
*
સંવત્સરી એટલે ધમ આરાધનાની અપૂર્વ પળ
સંવત્સરી એટલે કે ધને ત્યાગ ક્ષમાને ઉદય સંવત્સરી એટલે સૌ છે સાથે આત્માના ઉલ્લાસ પૂર્વક દિલના દરવાજા ખોલી ક્ષમાપના કરવી તે સંવત્સરી દિન પર્વાધિરાજ પર્વને (છે) ૮મે દિવસ હોય છે.
માનવ ઉત્તમ જીવન છે તે છતાં તે અનેકના સંબંધથી સહયોગી જીવન પસાર કરે છે. સંસારના સંબધ અને વ્યવહારને વધારતા અને તેમાં રમણ કરતાં ઘણી વાર વસ્તુ અને વ્યક્તિના રાગ દ્વેષના નિમિતે-કારણે મનઃખ થવાને (સંભવ) સમય આવે છે આવા અણસમજના મદુખ કયારેક મેટા કવેશને જન્મ આપે છે. આપણા ક્રોધ-માન માયા લોભાદિ કષાયે ઉદીત બની આ જીવને સંસારના અનંત દુઃખમાં લઈ જાય છે, કવાયના કારણે અનેક વ્યક્તિઓ સાથે વેરઝેર ઉભા કર્યા છે પાપનું સેવન કરી આત્મા ને ભારે કમી બનાવી દીધું છે. વેર વિરોધ અને ઈર્ષા એ દુઃખના મૂળ છે. - આજે એ વાતનું સમરણ કરજે કે આપણે તમે અમે બધા કઈ સાથે વૈર વિરોધ કર્યો હેય ઝેર કર્યો હેય ભૂલ કરી હેય દોષ સેવ્યા હેય, કેઈને શત્રુ બનાવ્યા હેય તે એ સર્વ વાત ઘટના ભૂલી જઈને સૌની સાથે મંત્રી અને કરૂણાને ધિ વહે. ડાવી પ્રેમ વ્યવહાર કરી સાચા દિલથી ખમાવી લેજે.
જો કે વળી શાસ્ત્રમાં સંતપુરૂષોએ પર્વાધિરાજના આઠ દિવસ આરાધના માટે ખાસ સાધના માટે બતાવ્યા છે. તેમાં સાત દિવસ ખાસ શિક્ષા માટે છે. અને આઠમે દિવસ પરીક્ષાને છે. આઠમા દિવસે અંતર આત્માથી પરીક્ષા આપવાની છે બહુ જ સાથેતીથી દિલના દરવાજા ખેલી આત્માને પીગળાવીને કરેલી ભૂલને યાદ કરી કરીને અને એટલું જ નહિં બની શકે તે ફરીથી મેટી ભૂલે ન થાય તેના માટે સાવધાની રાખવા પ્રયત્ન કર ને કરવા જેવો છે.
' . જેમ કે એક દર્દને મટાડવા યત્ના પૂર્વક દવા કરવામાં આવે છે અને એ છે * ફરી ન થાય એના માટે આપણે કાળજી (કેર) ધ્યાન રાખીએ છીએ એ જ આ પર્વ: શિખામણ આપે છે ફરીથી ગંભીર ભૂલ ના થાય અને ન થવા માટેની કાળજી તકેદારી રાખવી તેમાં આપણા આત્માનું હિત ભરેલું છે.
આજનું આ પર્વ શાંતિનું પર્વ છે- સમભાવનાનું પર્વ છે પર્વાધિરાજ પર્વ કહેવાય છે જેથી આજના દિવસે સર્વ જી સાથે વેર વિરાધને દૂર કરી ક્ષમાપના કરવા કટીબધ્ધ થવું. પર્યુષણ પર્વને મંગળ સંદેશ એ જ છે. પર્યુષણની મહના અને મહત્વ એજ છે. સૌની સાથે મિત્ર ભાવે ક્ષમાપના કરે.