________________
පපපපපපපපපපපපපපපපපපපපප છક સંવત્સરી મહાપર્વ છેક
રતીલાલ દેવચંદ ગુઢકા (લંડન) උපාපපපපපපුපපපපපපපපපපපප
આજનું પર્વ સંવત્સરી મહાપર્વ છે. પર્યુષણ પર્વ શ્રાવણ વદ ૧૩થી શરૂ થાય છે અને તેમાં મુખ્ય તિથિ વધઘટના આધારે પણ પર્યુષણ પર્વ શ્રાવણ વદ ૧૨ના શરૂ પણ થાય તે મુખ્ય હેતુ છે ને તિથિ ઓછી હોય તે શ્રાવણ વદ ૧૧ના પણ શરૂ થાય અને વધારે હોય તે ૧૩ના પણ શરૂ થાય છે. મુળ પર્યુષણના દિવસ ૮ તેમાં પ્રથમ ૩ દિવસ અઠ્ઠાઈ વ્યાખ્યાન વાંચવાનું વિધાન શાસ્ત્રકાર ભગવતે વર્ણવ્યું છે ને. પર્યુષણના ૪થા દિવસે કલ્પસૂત્રનું વાંચન શરૂ કરાય છે ને પિયુષણના ત્રીજા દિવસે કલ્પસૂત્રનું બહુમાન કરવા ઉછામણ કરી ભાગ્યશાળી આત્માએ પોતાને ઘેર બહુમાનથી પધરાવે છે ને રાત્રિ ત્યાં બહુમાન ભક્તિરૂપે ત્યાં ગાળે છે. બીજા દિવસે કલ્પસૂત્રને વાજતે ગાજતે બહુમાન પૂર્વક લઈ આવી ગુરુને વહેરાવે છે કેતાં અર્પણ કરે છે. ૪ દિવસ કલ્પસૂત્રનું વાંચન ચાલે છે. જેમાં ૨૪ તિર્થંકર ભગવું તેના જીવન અને જેમાં સાધુઓન આચાર વિચારનું અને તેના પ્રતાપી પુર્વજોની ગૌરવવંતી કહાનીએ વર્ણન આવે છે. પર્યુષણ પર્વમાં પાંચ કતએ મુખ્ય વર્ણવ્યા છે પર્યુષણ પર્વ ખાસ છેલો દિવસ સંવત્સરી મહાપર્વ છે. આ પર્વ પુરાતન પર્વ છે વરસે થયા છે તીર્થંકર પરમાભાની તાજી યાદ કરાવે તેવું આ પર્વ છે. આ પર્વ આત્મ કલ્યાણનું મહાન સાધના માટેનું પર્વ છે. આ પર્વમાં સુંગા અબોલ અપંગ નિરાધાર દીન દુખી એવા જ માટે ખાસ ભાવપૂર્વક ભક્તિ પૂર્વક એ એને ઉધાર કરવાનું પર્વ છે કારણ સંવત્સરી મહાપર્વ સઘળા ય જીને અભયદાન આપી સમાન ગણે છે. શ્રાવક શ્રાવિકા અને મનુષ્ય માટે અભયદાન અનુકંપા દાન એ મહાન ગુણકારી છે.
– સંવત્સરી પવન સરળ અર્થ - * સંવત્સરી એટલે સર્વ કર્મોથી મુક્ત થવાનું પર્વ :
સંવત્સરી એટલે સર્વ જીવો સાથે મંત્રીનું પર્વ | સંવત્સરી એટલે સર્વ જ સાથે વેરભાવ છોડવાનું પર્વ ' ,
સંવત્સરી એટલે સર્વ જી સાથે પ્રેમભાવ કર સંવત્સરી એટલે સર્વ અને મિચ્છામિ દુક્કડ દે
સંવત્સરી એટલે ઈચ્છા પૂર્વક આઈ એમ વેરી સેરી સંવત્સરી એટલે નિજ નું મંગળ મહા પવન ,
સંવત્સરી એટલે સમતા સાધવાની એક સંકુલ