________________
-
સ
-
ક
ASIAN
||IIIIII)
રાધનપુરના આંગણે માળારોપણુ મહત્સવ
રાધનપુરના આંગણે પૂ. આ. શ્રીમદ વિજય પૂર્ણ ચંદ્રસૂરીશ્વરજી મહારાજાના [ સાંન્નિધ્યમાં માગસર વ૮ ૧૪ તા. ૨૩–૧૨-૯૬ થી પ્રારંભાયેલ ૪૭ દિવસની આરાધના
રૂપ ઉપધાનતપ મહા સુદ ૬ તા. ૧૨-૨-૯૭ ના રોજ પૂર્ણ થયેલ. આવી અનુપમ | આરાધનાની પૂર્ણાહુતિ નિમિત્તે ભવ્ય અઠ્ઠાઈ મહોત્સવનું આયોજન ઉપધાન તપના
આયોજક શ્રેષ્ટિ શ્રી કાંતિલાલ વરધીલાલ દેશી પરિવાર દ્વારા ગોઠવાયેલ. આ અઠ્ઠાઈ મહોત્સવમાં પધારવા હસ્તલિખિત આમંત્રણ પત્રિકાઓ લખાવાયેલ. સાચી જરીના ૧૦ છોડનું ભવ્ય ઉજમણું ગેટવાયેલ. શ્રી ચિંતામણિ પ્રભુજીના જિનાલયે કરજ ભવ્ય અંગરાના, પૂજા, પૂજનેને અનેરો ઠાઠ જોવા મળતું હતું. મહોત્સવના મહત્વના દિવસ મહા સુદ ૫ તા. ૧૧ ફેબ્રુઆરીના રોજ સવારે માળાની ઉછામણી બેલાવાયેલ. જેમાં રાધનપુરના ઈતિહાસમાં રેકર્ડ ઉપજ થયેલ. બપોરે ૨ કલાકે ભવ્ય રથયાત્રા નીકળેલ. જેમાં એક પણ યાંત્રિક વાહન વાપરવામાં નહોતું આવેલ.
રાધનપુરના ઈતિહાસમાં આટલો મટે રૂટ અને એટલું વિશાળ સાજન-માજન ધરાવતી રથયાત્રા સૌ પ્રથમ હતી. જેનશાળાથી નીકળેલી રથયાત્રા પટણી દરવાજાથી ને બહાર નીકળી ચાર રસ્તા હાઈવે, ગંજબજાર, ઘાંચી કરવાજા, ટાવર થઈ ચિંતામણિ જિનાઃ યે રથયાત્રા વિસર્જિત થયેલ. હાથી, ઘેડા, ઉંટગાડી, ઈન્દ્રધજા, વિકટોરીયા બગી, ૩ બેન્ડ, ઢોલી, ૫ રથ વગેરેથી ધર્મ પ્રભાવક બનેલ રથયાત્રા સધનપુરમાં ઈતિહાસમાં કાયમી યાઢગાર બની જવા પામેલ. સાંજે ભવ્ય મહાપૂજન કાર્યક્રમ ગોઠવાયેલ. રાત્રે આયોજક પરિવારનું બહુમાન કરવામાં આવેલ. મહા સુદ્ર ની સવારે જે ઘડીપળની રાહ જોવાતી હતી, તે માળારોપણ પહેરવાની ઘડી પળ નજીક આવતાં સૌને ઉહલાસ ઉછળ જોવા મળતા હતા. હજારોની માનવ મેની વચ્ચે માળારોપણની ક્રિયા પ્રારંભાતાં સૌ પ્રથમ આયોજક પરિવારને તપસ્વીઓએ માળ પહેરેલ. છેલા બંને દિવસ સમસ્ત જેન રાઘનું સ્વામિ વાત્સલ્ય રાખેલ.
આ પ્રસંગને અનુરૂપ જીવદયાનું ખુબ જ સારૂં ભળ ઉજાસ્તાપ્રેમી જેને દ્વારા) એકત્રિત કરવામાં આવેલ.
આ પ્રસંગે મુંબઈ, સુરત, અમઢાવા, ડીસા, પાટણ આદિ અનેક શહેરો અને ગામડામાંથી ઘણી મોટી સંખ્યામાં ભાવિકે ઉપસ્થિત રહેલ. એકંદરે રાધનપુરની ધર્મપ્રેમી જનતાને આવો પ્રસંગ નિહાળતાં ધન્યતા અનુભવ થયેલ.
-
-
-
- -
- -