________________
૭૦૪ :
#
સજ્જત
નાર આ માણસ, આ કુંડમાં પચીસ હજાર જેવી માતબર રકમ આપે છે તેા તેણે પૂરેપૂરી ખાતરી કરી જ હશે ને? માટે આ કુંડમાં પૈસા આપવા જેવા છે, એમ વિચારીને, લાકોએ ઉદાર હાથ ફાળે આપ્યા. સાંજ સુધીમાં તે ફેડની રક્રમ ભરાઈ ગઈ ! વચન પ્રમાણે બંજ દિવસે તે ધનિક મિત્રને ચેક પાછે આપવા માટે ગયા, પણ કાણું જાણે કેમ, કંજૂસ મિત્રની મનોવૃત્તિ જ મઢલાઈ ગયેલી દેખાઇ ! દૈનિકે મિત્રને કહ્યું: ભાઈ મારા હવે આ રકમ પાછી લેવી જ નથી. આજ સુધી હું એવા ખ્યાલમાં હતા કે, પૈસા ભેગા કરવામાં જ આન છે. પણ જ્યારથી તને ચેક આપ્યા, ત્યારેથી અનેક સજ્જન મને અભિનંદન અને શાબાશી આપવા લાગ્યા! ટેલીફોનમાં પણ આ જ વાત ! રસ્તામાં આ જ વાત ! મારા તા ગઇકાલના આખો દિવસ, અનાખા આનંદમાં વિત્યો છે. ગઈકાલ જેવા આંન ૢ મને જીવનમાં ક્યારેય મળ્યા નથી. આપવામાં આવા આન હશે, તેના મને સ્વપ્નેય પણ ખ્યાલ નહિ તે મારા માટે નવી દુનિયાનાં દ્વાર ખાલ્યાં છે. મિત્ર તારા તા જેટલા આભાર માનુ એટલે ઓછે છે.’
આ પ્રસ`ગ પછી, ધનિક મિત્રનુ જીવન પલટાઇ ગયું. કાન અને ભાઇના કામમાં જ તેને આનંદ આવવા લાગ્યા. આખા દિવસમાં પાંચ-પચીસ ભલાઈનાં કાર્ય કરે નહિં, ત્યાં લગી તેને ચેન પડે નહિ ! એનું જીવન આનંદમય બની ગયું ! (મું. સ.)
: શ્રી જૈન શાસન (અઠવા ડેક)
વિવિધ-વાંચનમાંથી પરમાત્માનું બળ કેટલું ? પરમાત્માનું બળ અનંતગણુ છે. છતાં સામાન્યથી જણાવીએ છીએ કે,
૧૨ ચાદ્ધાઓનુ મળ—૧ ખળામાં ૧૦ મળઢનુ બળ—૧ ઘેાડામાં ૧૨ ઘેાડાઓનુ બળ−૧ ભે’સમાં ૫૦૦ ભેંસનુ ખળ-૧ હાથીમાં ૫૦૦ હાથીનુ બળ-૧ કેસરી સિદ્ધમાં ૨૦૮૦ સિંહનુ. મળ–૧ અષ્ટાપદમાં ૧૦ અષ્ટાપદનું ખળ-૧ પ્રતિવાસુદેવમાં ૨૦ લાખ અશપનું બળ-૧ વાસુદેવમાં ૨ વાસુદેવનુ બળ-૧ ચક્રવર્તી માં કરાડ ચક્રવતી નુ ખળ-૧ દેવમાં કરોડ દેવતાનું બળ-૧ ઇંદ્રમાં.
એવા અનંત ઇન્દ્રો મળીને કરની (ટચલી ) આંગળીને પણ નમાવી
પપ્પુ તી .
શકતા નથી.
સાતમી નરકમાં કુલ કેટલી જાતના રાગા હાય ?
સાતમી નરકમાં કુલ પાંચ કરોડ-અડસઠે નવાણું હજાર-પાંચસેા ને ચેારાશી જાતના રાગા હૈાય છે.
લાખ
( ઉપદેશ રત્નાકર )
-પૂ સા. શ્રી હું પૂર્ણાશ્રીજી મ.