SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ પાર્શ્વનાથાય હ્રીં જૈન જયતિ શાસનમ શ્રી આદિનાથાય નમ; એગલાર નગરે ચિપેટ મધ્યે ૐ પદ્માવૌં હ્રીં શ્રી આદિનાથ જૈન શ્વેતાંબર સઘ તાવધાનમાં પૂ. શાંતમૂર્તિ તપવિરત્ન લબ્ધિભુવનતિલક પટ્ટાલ કાર આચાર્ય દેવ શ્રી અશાકરત્નસૂરીશ્વરજી મ. સા. ની વધમાન તપ ૧૦૦ આળી આરાધના પ્રસંગે ભારતના સમસ્ત ૧૦૦ આળી પૂણુ કર્તા તપસ્વીઓનું બહુમાન નિશ્રા પ. પૂ. અશાકરત્નસૂરીજી, પૂ. રાજયશસૂરીજી, પૂ. અમરસેનસૂરીજ પ્રેરક : પ. પૂ. આ.દેવશ્રી રાજયશસૂરીશ્વરજી મ. સા. • તા. ૧-૬-૯૭ રવિવાર પ્રાતઃ ૯–૦૦ વાગે બહુમાન દિન ૧૦૦ એની પૂર્તા ભાઈ-બહેનેાને હમારૂં ભાવભર્યું નિમંત્રણ છે કે પૂજ્ય આચાર્ય ભગવંતશ્રીની ૧૦૦ ઓળી પૂર્ણાહુતિ પ્રસંગે આપ અવશ્ય પધારી મેાને અનુમેાદના તથા બહુમાનના લાભ આપશેાજી. બહુમાન લાભાથી (૧) રેખા પેપર માટે (એંગલેાર) હીરા ટેકસટાઈલ (એંગલેાર) (૩) શા દૂધમલ એન્ડ બ્રધર્સ (મેગલેાર) (૪) શા ખીમરાજ જયંતિલાલ (એંગલેાર) (૫) શા જય'તિલાલ જેઠમલજી (જે, કે, ફ઼ામાં. એ ગલેાર). તપસ્વી તા. ૨૫૪૯૭ સુધી નીચેની વિગત ભરીને નીચેના એડ્રેસ ઉપર જરૂર Chickpet, BANGALORE-560053 * માટલાવે. તપસ્વી નામ : એડ્રેસ : ફાન ન . ક્યા વર્ષે ઓળી શરૂ કરી તથા ક્યા વર્ષે કાની નિશ્રામાં પૂર્ણ થઈ. તપસ્વીઓને જવા આવવાના ખર્ચ સાથે સુંદર બહુમાન કરવામાં આવશે. આપ ક્યારે અને ક ટ્રેનથી પધારશે તે પણ જરૂર જણાવશે. ૧૦૦ ઓળી પૂર્ણાહૂતિ નિમિત્તે તા. ૨૫-૫-૯૭ થી ૧-૬-૯૭ સુધી મહા મહેસ્રવ ૧૦૮ છેડ ઉપધાન તથા અનેકવિધ પ્રભુભક્તિ તથા તપ અનુસૈનના કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આપ જરૂર પધારશેા. 'પઢ: SHREE ADINATH JAIN TEMPLE Phone : 2873678 2871376
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy