________________
૬૯૪ ઃ
શ્રી જૈન શાસન (અ વાડીક)
ઉદય છે પરન્તુ આજે તા તમારે ઘેર જે જન્મે તેના મહાપાપનો ઉદય છે, તેમ મ્હેવું પડે. તમે તમારાં સંતાનાને ધમી બનાવવાની કોશિશ કરેા છે કે સારી રીતે સંસારના કામ કરતાં થાય એવાં બનાવવાની કેોશિશ કરેા છે ? જેને પેાતાના સતાનાના આત્માના હિતની ચિતા ન હેાય તેના ઘેર જન્મ લેવા તે મહાપાપનો ઉદય કહેવાય ને? તમારે તમારા જેવા જ છેકરા પકવવા છે. તે માંદા માં પ૬ પેઢીએ જાય પણ ધમ ન કરે તેા ચાલે, પેઢી કરવા જેવી છે કે નહિ કરવા જેવી છે ?
"
તામિલ તાપસ મહાશ્રીમત એવા જૈનતર ગૃહસ્થ હતા જે પરલેાકને માનનાર હતા. જે જીવ પરલોકને માનતા હાય તેને રાજ ચિંતા હેાય કે–મારે ખાટી ગતિમાં જવું નથી અને સારી ગતિમાં જવું છે.' જ્યારે જૈન માત્રના મનમાં શું હોય ? મારે ઝટ મેક્ષે જવું છે. જ્યાં સુધી માક્ષ ન મળે ત્યાં સુધી મારે દુર્ગતિમાં જવું નથી. ત્યાં દુઃખ છે માટે નહિ પણ મેાક્ષસાધક ધ મલી ન શકે અને થઈ ન શકે માટે, અને સતિમાં જ જવું છે તે દુનિયાનું સુખ મળે છે માટે નહિ. પરન્તુ ત્યાં મેક્ષમાંગ ની સામગ્રી મળે અને તે સામગ્રીના સદુપયેાગ કરી વહેલા મેક્ષે પહોંચી જા.' તમારા મનમાં આમ છે? જેને મેક્ષે જવુ હાય તેને ધર્મ વિના ચાલે ? તેને ધર્મ ગમે ? સાધુપણું પામેલા ગરીબ પણ મેક્ષે ગયા છે અને જેને સાધુપણાંની ઈચ્છા પણ ન હૈાય તે માટે શ્રીમંત હાય તે। ય સંસારમાં ભટકે છે. તમને સાધુપણાંની વધારે ચિંતા છે કે પૈસા મેળવવાની ચિંતા છે ? તમારા દિકરા સાધુ થવા તૈયાર થાય તે ગમે કે સારા વેપાર ખેડે તે ગમે ?
આજે તમારા દિકરાને સાધુ થવાનું મન તે થાય નહિં પણ શ્રાવક થવાનું ય મન થતુ નથી. આજે ખાર વ્રતધારી શ્રાવક કેટલા છે ? હજી વ્રત નથી લઈ શક્યા તેનું દુ:ખ કેટલાને છે? તમારા છેકરા ગ્રેજ્યુએટ થયેલા છે પણ ધર્મ સમજેલા નથી. તમે ય ધર્મ નથી સમજ્યાં, કેમ હું તેમને ધમ સમજાવનાર નથી મળ્યા કે તમારે ધર્મ સમજવા જ ન હતા? તમારે ધમ સમજવા હોય તે ધમ સમજાવનારા સુસાધુ હાજર છે. તેઓ પગાર માગે છે ? તે તમે ધાધર્મની ખામતમાં અજ્ઞાન કેમ રહ્યા છે ? ઘણાને સામાયિક લેતાં–પાળતાં ય નથી આવડતું, ચૈત્યવંદન કરતાં ય નથી આવડતું તમે લોકો સામાયિક લો છે અને પાળે છે. સામાયિક પાળતી વખતે જે સૂત્ર ખાલે છે. તેના અમલ પણ નથી કરતાં. તે સૂત્રમાં કહ્યું છે કે “સામાયિક વ્રતમાં રહેલા શ્રાવક જેટલી વાર સામાયિક કરે તેટલી વાર અશુભ કર્મોના નાશ કરે છે અને સામાયિકમાં રહેલા શ્રાવક સાધુ જેવા હેવાય છે માટે વારંવાર સામયિક કરવુ