________________
૫
વર્ષ ૯ અંક ૩૨ તા. ૮–૪–૯૭ :
.: ૬૯૫
.
.
.'
'
જઈએ.” સામાયિક લેનાર આ સૂત્ર રોજ લે છે તે રોજ કેટલાં સામાયિક કરે છે? તમે નવરા પડે ત્યારે શું કરો છો? સામયિક કરે ખરે? નવરી ગપ્પાવાળી વાત કેટલી કર છે? તમે વેપારમાં બીજી આડી અવળી વાત ન કરો પણ સામાચિમાં તે { વાત ર્યા વિના રહો ખરા?
પરના દોષોની વાતને જેને રસ લાગે તેના જેવો નાલાયક એક નથી ! તમને છે પારકાની શ્રીમંતાઈના વખાણ કરવાનું મન થાય કે તમારી શ્રીમંતાઈના વખાણ કરવાનું મન થાય? પારકા પાસે ગમે તેટલી શ્રીમંતાઈ હોય તમને શું લાભ થાય? જે તમે ખરેખર ધર્મ કરનારા હોત તે પારકાની શ્રીમંતાઈ જઈ તમને થાય કે- “મારે તેને બાળવી છે કે તેની ચિંતા કરીને ફગટ પાપ હું બાંધું.” આજે સામાયિક, પૂજા, પ્રતિક્રમણહિ કરનારાને ય જેટલો વેપારાદિમાં રસ છે તેટલો ધર્મમાં નથી તે પછી તે બધાને શ્રાવક કહેવાય ખરા?
જેને સાધુ થવાનું મન ન હોય તે શ્રાવક જ નથી. સર્વવિરતિના પરિણામની { લાલસા વિનાને દેશ વિરતિને પરિણામ હૈયે જ નહિ, લાલસા એટલે માત્ર ઈચ્છા છે છે મંહિ પણું તીવ્ર ઈચ્છે કે જ્યારે મને સર્વવિરંતિ મળે, જ્યારે મને સર્વવિરતિ મળે 8 તેરી. ના વેપારી માટે વેપારી થવા ઈચ્છે છે. તમને કેટલા પૈસા મળે તે શાંતિ 3 થાય? ગમે તેટલા મળે તે ય શાંતિ ન થાય, અને અહીં એક સામાયિક પણ કેવી ? { રીતે કરે છે? ' " "
તે તામલિ તાપસને એક રાત્રિના વિચાર આવ્યો કે મને આ જે સુખ મળ્યું છે છે તે શેને પ્રભાવ છે? ભૂતકાળમાં ધર્મ કર્યું તેને. હવે જે અહી ધર્મ ન કરે તે 1 ભવાંતરમાં મારું શું થાય?” આવી ચિંતામાં તે પડો એટલે તેને નકકી કર્યું કેછે હવે મારે ત્યાગી થઈ જવું જોઈએ. ત્યાગી થઈને ધર્મ કરું તે આવતા ભવમાં મને જ સુખ મળે. હજી તેને ખબર નથી કે- દુનિયાના સુખ માટે ધર્મને કરાય.”
સભા : તે સુખને રસિયે કહેવાય કે પુણ્યના રસિયે કહેવાય?
ઉ૦ : તે સુખનો રસિયો કહેવાય પણ પુણ્ય રસિ ન કહેવાય કેમકે, પુણ્ય વિના સુખ મળે નહિ. માટે પુણ્ય ઈરછે છે. દુનિયાના સુખ માટે પુણ્ય રસિયો હોય તે સુખને જ રસિ કહેવાય પણ પુણ્ય રસિયો ન કહેવાય. મોક્ષને માટે એક્ષસાધક ધર્મની સામગ્રી મેળવવા માટે પુણ્યને ઇરછે તે તે મેક્ષને રંસિ કહેવાય માં પુણ્ય રસિ પણ કહેવાય.'
| ( ક્રમશઃ) о
оооооооооооооооооо
1. I
, * *