SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ હાલાર .જીવિક્ષસૃજરીજી મહારાજની - . જ UTCH 300 euro van Roedord PHU NI YU12049 Minninn ( $$ !))). ANS • અઠવાડિક • WW • • આઝરાપ્ત વિરુદા ૩. શિવાય ચ મ ૪ sol Queu -તંત્રીએ પ્રેમચંદ મેઘજી ગુઢ , ૮મુંબઈ) હેમેન્દ્રકુમાર મનસુન્નલાલ #te (૪જ ક્રેટ : સુરેજચંદ્ર કીરચંદ જેઠ (૧૩૦૮૪) #cજાયે ઢક્સ | (જજ) 8 વર્ષ: ૯] ર૦૫૩ ચૌત્ર સુદ-૧ મંગળવાર તા. ૮-૪-૯૭ [અંક: ૩ર i પ્રકીર્ણ, ઘર્મોપદેશ ૧ { } -પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા + ૨૦૪૩, અષાઢ વદિ-૭ શુક્રવાર તા. ૧૭-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ છે. (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, મિચ્છામિ દુક્કડમ (પ્રકરણ ૧૫ મું) -અવ૦) 8 આજ ઘણા શ્રીમતિ હોવા છતાં આ બધું નથી દેખાતું તેનું કારણ શું ? છે ધમ જ નથી, હૈયામાં ધર્મ જ આવ્યા નથી તે. દર વર્ષે શ્રી પર્યુષણા મહાપર્વમાં તમે બધા સાંભળે છે કે- શ્રી સંપ્રતિ મહારાજાએ ત્રણે ખંડને શ્રી જિનમંદિરથી આ મંડિત કર્યા સવા લાખ શ્રી જિનમંદિર બંધાવ્યાં, સવાક્રોડ શ્રી જિનબિંબ ભરાવ્યાં, | અનેક જિનમંદિરને જીર્ણોદ્ધાર કર્યો, તે છતાં પોતે માને કે–મેં કાંઈ કર્યું નથી.” | છે તમે ધર્મમાં શું કર્યું છે? શું કરવાનો વિચાર છે? આજ સુધી વેપાર કેટલે કર્યો? ? છે? હજી વેપાર ચાલુ છે કે બંધ છે? ચાલુ છે તે ચાલુ કેમ છે? છે સભા: પિતે વેપાર ન કરે પણ છોકરા કરે તે ય ગમે છે. ઉ૦ : આજીવિકાનું સાધન નથી માટે છોકરા પાસે કરાવો છે? મરવાનું છે. તે કયાં જવું છે? છોકરાને પણ ક્યાં મોક્લવો છે? બાપ રહે અને છોકરો પણ મરીન ન જાય તેમ પણ બને ને? ૬ શાએ કહ્યું છે કે જૈન જાતિ અને જૈનકુળમાં મનુષ્યજન્મ મળે તે મહાપુણ્યને Hહજાર
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy