________________
૬૮૪ :
COR
: શ્રી જૈન શાસન (અવાડી૪)
મેબાસાવાળા ભાવિકા તરફથી અને બીજી ૫-૬ પૂજા ભણાવાઇ, વડાદરાવાળા નયનાબેન ચ'પકલાલ તથા લંડનવાળા કસ્તુર સામચં મેરગ હરિયા તથા બીજા ભાવિકા તરફથી ૧૨ દિવસ પૂજાએ ચાલી.
ઉપધાન દરમ્યાન ઉપદેશ સપ્તતિષ્ઠા ગ્રંથ વાંચન માટે વહેારાવવા આદિની ખાલી સારી થઇ હતી. (૧) વહેારાવવાના લાભ કમળાબેન મેાહનલાલ (પાંચ પૂજા–૧ પ્રેમચંદ પાના શાહ ૨. લીલાધર મેઘજી ૩. ખીમજી વીરજી ગુઢકા ૪. કંચનબેન માતીચંદ શાહ લડન ૫. આર. ટી. શાહ વડાદરા અષ્ટ પ્રકારી પૂજા જીતેન્દ્ર માતીચંદ શાહ લંડન ગુરુપૂજન શ્રી કમળાબેન મેાહનલાલ ચંદરીયા.
પેાષ દશમીના વરઘેાડા સુંદર નીકળ્યા વરઘેાડામાં પ્રભુજી લઈને બેસવાના શ્રીમતી કમળાબેન માહનલાલ જમણેાચામર લેવાને શ્રીમતી રતિલાલ લંડન, ડાબી બાજુ ચામરના પણ તેમના અને નૂતન ઝરમરતા બિંબ લઈને બેસવાના લીલાધર રામજી બીડવાળાએ લાભ લીધેા હતા.
માળા રાપણુ મહેાત્સવ ભવ્ય રીતે ઉજવાયા હતા મહા સુદ ૮ શ્રીમતી કસ્તુરએનના ઉપધાન નિમિત્તે સેામ મેરગ 'હરિયા લડનવાળા તરફથી સિદ્ધચક્રપૂજન થયું. ઉપધાન કરાવનાર તરફથી મહા સુઃ ૯ શાંતિ સ્નાત્ર સુઇ ૧૦ માળના વરઘેાડા મહા સુદ ૧૧ ના માળા રાણુ વિધિ થઈ હતી.
ભવ્ય
પહેલી માળ કુ. પ્રફુલાબેન સેામચં તથા જયતિલાલ સામ મેરગ તરફથી શ્રીમતી કસ્તુરબેન સેામચંદ (લંડન) બીજી માળ પ ́જ મેઘજી કરમણ ારા શ્રીમતી અમૃતબેન મેઘજી (લડન) ત્રીજી માળ દેવશી ડાયાભાઇ ગેાસરાણી તરફ. પ્રવીણચંદ દેવશી ચેાથી માળા મેઘજી ડાયાભાઇ ગેાસરાણી હ. રાકેશ તરફથી શ્રીમતી પુષ્પાબેન લક્ષ્મીચંદ મેઘજી (થાણા) પાંચમી માળ ચ'પકલાલ રતિલાલ શાહ તરફથી શ્રીમતી નયનાબેન ચ'પકલાલ વડોદરા છઠ્ઠી માળ શાહ લખમણ વીરપાર મારૂ પિરવાર તરફથી કુ. જીગીશાબેન તુલસીદાસ સાત આઠ નવમી માળ શાહુ લીલાધર રાજ્જી તરફથી અનુક્રમે પલ્લવીબેન તુલસીાસ તથા દિલિપકુમાર લીલાધર તથા શ્રીમતી સર્રાબેન ઢિલિપકુમાર (બીડ) ૧૦ મી માળા અશેાકુમાર કેશવલાલ તરફથી શ્રીશ્તી વિભાબેન અશેાકુમાર ૧૧ મી માળ પ્રદીપકુમાર જયંતિલાલ તરફથી કંચનબેન જયંતિલાલ ૧૨ મી માળ ગાવીઢજી કરમશી પરિવાર તરફથી ગાવી...દજી કરમશી દોઢીયા (જામનગર) ૧૩ મી માળ ચીમનલાલ જીવાચક તરફથી કુ. ધ્વનિબેન ચીનુભાઇ (અમદાવાદ) ૧૪ મી માળ વ્રજલાલ મગનલાલ તરફથી અરુણાખેન જય'તિલાલ ૧૫ મી માળ
N