SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ T: TUTI શાસક મમાયા . . . 2 શંખેશ્વર મહાતીર્થ શ્રી હાલારી જૈન ધર્મશાળામાં ભવ્ય ઉપધાન અરે પૂ. હાલાર દેશદ્ધારક આ. ભ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજાના ૫ પટ્ટધર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. આદિની પુનીત નિશ્રામાં તેઓશ્રીના { ઉપદેશથી (૧) શ્રીમતી પુરીબેન હંશરાજ હીરજી ચંઢરીયા પરિવાર હા. શ્રીમતી ૧ કમળાબેન મોહનલાલ હંસરાજ રાવલશરવાળા હાલ નાઈરોબી તથા શ્રીમતી લમીબેન મુરગ લખમણ ગડા સોળસલાવાળા હાલ મબાસા (૨) શ્રીમતી રાણીબેન ખીમજી છે વીરજી ઘુઢકા પરિવાર મીઠાઈવાળા હાલ નાઈરોબી માટુંગા જામનગરવાળા (૩) સ્વ. } શ્રીમતી ઉમાબેન સેજપાર કચરા ગોસરાણ સ્વ. મહેન્દ્રકુમાર સેજપાર ગોસરાણીના . 1 શ્રેયાર્થે શ્રીમતી શાંતાબેન મહેન્દ્રભાઈ લાખાબાવભથાણુ હાલ જામનગર (૪) શાહ ? 1 મેઘજી ડાય ભાઈ ગોસરાણી હ. ભાઈ લીલાધર મેઘજી નાના માંઢાવાળા હાલ પ્રભાદેવી મુંબઈ તરફ થી ભવ્ય રીતે ઉપધાન કરાવવામાં આવ્યા. પૂ. શ્રી માગશર વઢ ૫ ને પધાર્યા માગશર વઢ ૬ ના ઉપધાન પ્રવેશ થયો છે 1 માગશર વદ ૮ ના દ્વિતીય પ્રવેશ થયો. સંખ્યાના ૫૫ ની રહી. કરાજ ક્રિયા પછી વાજતે ગાજતે ઉપધાન કરાવનાર સંઘપતિઓ તરફથી ૧ ચતુર્વિધ સંઘ સાથે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દર્શને જતાં અવારનવાર બીજા જ | મદિરાએ પણ જતા આમા જ અનેરો આનંદ સંધપતિઓ તથા તપસ્વીઓને અડવતે હતે. અનુષ્ઠાન બરાબર થતા તથા તપસ્વીઓની ભક્તિ વ્યવસ્થા સુંદર હતી. સંઘ- 2 પતિએ પ! તપસ્વીઓને ભકિતમાં ખૂબ ઉત્સાહિત હતા અને ભક્તિ કરવામાં ખામી છે 4 ન રહે તેની કાળજી રાખતા બહારથી પધારેલા મહેમાન તથા યાત્રિકોને પણ ઉપધાન છે દરમ્યાન દરરોજ ત્રણે ટાઈમ સુંદર ભકિતથી જમાડતા હતા. એ હાલમાં જામનગર ઢિગ્વિજય પ્લેટ શ્રી વિમલનાથ દેરાસરથી ત્રણ પ્રભુજી લાવીને પધરાવ્યા હતા જે સુંઢર આંગી વિ. થતા પ્રવેશને આગલે વિસે લીલાધર | રામજી તરફથી પૂજા ભણાઈ બાય કમળાબેન મેહનલાલ ચંદરીયા તરફથી શ્રી સિદ્ધચક પૂજન ભણાવાયું ૧૮ અભિષેક થયે શાંતાબેન મહેન્દ્રભાઇ તથા તેમના હસ્તક
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy