________________
20
૬૮૨ ઃ
તમારા ઝઘડા મીટાવી દેશે. અત્યારે ક્રોધ શમાવી દે અને બને પાતપેાતાના કામે લાગી જાવ
રાજકુમારનાં વહેણુ સાંભળી બંને કામે પડી ગયા. મનમાં તરંગા કામે લાગી ગયા. વિચારાએ પેાતાની માઝા મુકી દીધી. કઇ વેશભૂષા પરીધાન કરવી? કયા દર્-દાંગીના પહેરવા? પતિદેવની આગળ કઇ રીતે વાતની રજુઆત કરવી? પતિદેવને કયા વેશ ચાર પહેરાવવા ? બહેનપણીઓ આગળ કઇ રીતે વાત કરવી ? ะย રીતે આંડાશી-પાંડાશીને મારી મોટાઇની વાત કરીશ? આવા ખાટાં વિચારા કરતી તે બંને પોતાના પથ કાપતી ઘરે આવી, પતિદેવને ઘીસાકરે ખવડાવી માડીને બધી વાત કરી. બન્નેએ વિચારોના વમળમાં રાત પૂર્ણ કરી.
આ દિવસે અને સ્ત્રીઓએ સુદર વેશ પરિધાન કર્યાં. પતિદેવને તિલક કર્યું. ચાખા ચઢાર્થી સુંદર આશીષ વચન આપ્યાં. પાતાતાના પતિની સાથે તે બંને સ્ત્રીએ રાજસભામાં આવી. અ એવી બને સ્ત્રીઓએ રાજાને અને રાજકુમારને નમન કર્યાં, સાથે રહેલા બંને પુરૂષને રાજાએ પૂછ્યું: તમારી સ્ત્રીઓ શું કહે છે?
મહારાજા ! ‘જે કહે છે તે બરાબર
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
છે.’ બને પુરૂષોએ જવાબ વાળ્યો. ‘શું તમે તેવી કળ જાણેા છે. ’ રાજાએ ફરી પૂછ્યું..
હા, રાજન ! અમે એવી કળા જાણીએ છીએ. આપ કહે તેા પ્રત્યક્ષ ખાત્રી કરી આપીએ.' બને ના પતિદેવે મેલ્યાં.
તેા કરી આપે ખાત્રી !' રાજાએ પડકાર હું કયાં.
પણ, હે કૃપાનિધિ રાજન! આ કળાની ખાત્રી કરવા માટે થાડાક જરૂરી સાધન જોઇએ.તે જે મળી જાય તે અમે અમારી કળા બતાવવા તૈયાર છીએ.
મત્રીશ્વર, જોઇતા સાધનાની વ્ય. વસ્થા કરી આપે. રાજાએ આજ્ઞા કરી. જી સાહેબ! મંત્રીશ્વરે આજ્ઞા મસ્તકે ચઢાવી.
બંને પાસેથી જોઇતા સાધનનુ લીસ્ટ કરાવ્યું, તે પ્રમાણે સવ સામગ્રી તેએના નિવાસસ્થાને મત્રીશ્વરે પહેાંચતી કરી.
પેાતાની હૈાંશીયારી અને કળા બતાવવા માટે અને કામી લાગી ગયા.
પાણી જેમ સમય પસાર થતાં તે બન્ને કલાકારોએ પેાતાની કળા તૈયાર કરી લીધી શુભ દિવસે રાજ દરબારમાં લાવી રાજાદિ નગરજનાને બતાવી. [ ક્રમશઃ ]
LET