________________
છે
વર્ષ ૯ અંક ૩૧
તા. ૧-૪–૯૭ :
': ૬૮૫
સમચંદ મેરગ હરિયા તરફથી શ્રીમતી કસ્તુરબેન હીરજી નરશી ૧૬ મી માળ કાનજી જેઠાભાઈ તરફથી હેમલતાબેન બાબુલાલ (શંખેશ્વર) ૧૭મી માળ કુલચંદ જીવરાજ તરફથી નીલાબેન ચીનુભાઈ (અમદાવાઢ) ૧૮ મી માળ લીલાધર મેઘજી તરફથી 8 છે પ્રેમીલાબેન મહેન્દ્રકુમાર.
માને દિવસે સકલ સંઘનું સાધર્મિક વાત્સલ્ય કર્યું હતું. માળ પ્રસંગે સારી છે છે સંખ્યામાં ભાવિકો પધાર્યા હતા.
રાગથી વિરાગ ભણી વિમોચન : શ્રી જયેન્દ્રભાઈ વેલજીભાઈ હરણીયાની 6 દીક્ષાને અનુલક્ષીને આ વિશેષાંક તૈયાર કરવામાં આવ્યો છેશ્રી મહાવીર શાસન આ ( વિશેષાંકનું વિમોચન ભાઈશ્રી વેલજી દેપાર હરણીયા તથા ભાઈશ્રી ધીરજલાલ વેલજી જ દેપાર હરણીયાએ પૂજન કરીને કર્યું હતું અને તેની નકલ પૂ. આચાર્યદેવશ્રીને અર્પણ મેં કરેલ તે અંગે ભાઈશ્રી શાંતિલાલ ઝીણાભાઈને સમજણ આપી હતી.
ધર્મશાળામાં ઉપધાન શરૂ થયું ત્યારથી યાત્રિક અને મહેમાનો માટે ભોજન- ૧ શાળ ઉપધાન કરાવનાર તરફથી ચાલુ થઈ હતી અને ઉપધાન પછી પણ ચાલુ છે ભોજનશાળા તિથિ રૂા. ૧૫,૧૧૧૩ રાખી છે ૨ મહિનામાં ૧૨૫ જેટલી તિથિઓ ભરાઈ ગઈ છે.'
ઉપધાન માન મહોત્સવ પ્રસંગે નૂતન જિન મંદિરમાં પધરાવવાના ઝરમરતા છે ત્રણ પ્રતિમાજી આવી ગયા હતા અને વરડામાં પણ ફેરવતાં ગામ જોવા ઉમટી પડયું હતું
નીવાને લાભ લેનારા ભાગ્યશાળીએ ૧. શ્રીમતી લમીબેન મુસા લખમણ ગડા 8 મબાસા . સ્વ. ગંગાબેન હેમરાજ કુંભા ચંગાવાળા હા રમાબેન લાલજી હેમરાજ હું લંડન હ. ઝવેરચંદ લાધાભાઈ ૩. શ્રીમતી જશોઝાબેન જુઠાલાલ ધરમશી કાનાલુંશ R શ્રીમતી કસ્તુરબેન મૂળજી ભારમલ ગુઢકા લાખાબાવળી શ્રીમતી કસ્તુરબેન પ્રેમચંદ 5 હંશરાજ દાવબેરાજા (લંડન) ૪. એઝવેર સત્સંગ મંડળ લંડન હ. મણિબેન કેશવજી ૨ જેસંગ તથા કમળાબેન મોહનલાલ ૫. શ્રીમતી વાલીબેન જેઠાલાલ ધરમશી નાગડા
હ. કાનજીભાઈ જામનગર ૬. શાહ વેલજી દેપાર હરણીયા જામનગર ૭. શાહ ગોવીંદજી { મેપાભઈ રસીકા ૮. શાહ ઝવેરચંદ રમણલ માલદે લાખાબાવળ હ. કિશોરભાઈ ઝવેરચં? છે મુલુંડ. 8 આંબેલનો લાભ લેનાર ભાગ્યશાળીઓ ૧. શ્રી બાઉન્સ ગ્રીન સત્સંગ મંડળ છે લંડન ૨. મોતીચંદ્ર એસ. શાહ લંડન.. .
(જુઓ પેજ ૬૮૬)