________________
| આણંદજી કલ્યાણજી પેઢીની સુબોધચંદ્ર નાનાલાલ શાહ
૧૨, દેવકૃતિ, ૨૩, સરસ્વતી સોસાયટી, 4. અનધિકાર ચેષ્ટા જેન મરચન્ટ પાછળ,
પાલડી, અમદાવાદ-૭ =
( તા. ૧૫-૩–૯૭ ૪
શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ, પ્રમુખશ્રી, આણંદજી કલ્યાણજી પેઢી.
આ પૂર્વક પ્રણામ, જણાવવાનું કે-આ વર્ષે જન્મભૂમિ પંચાંગમાં ફાગણ સુદ છે. ૧૩ને ક્ષય વૃદ્ધિ નથી (માત્ર ચૌદસ બે છે) અને તેથી શુક્રવાર તા. ૨૧-૩-૯૭ના છે રોજ ફાગણ સુદ ૧૩ની છ ગાઉની યાત્રાનો દિવસ છે. છતાં પણ એક વર્ગ પોતાની જડ માન્યતાનુસાર બે ચૌદસ પૈકી પહેલી ચૌદસને “ફાગણ સુદ ૧૩ બીજી એવું લેબલ મારી તા. ૨૨-૩-૯૭ શનિવારે છ ગાઉની યાત્રા સંઘને કરાવવાનું દુર્ભાગ્યપૂર્ણ અને વિરાધક ? પગલું ભરવા તૈયાર થયેલ છે.
આટલે સુધી તો સમજ્યા, પરંતુ આણંદજી કલ્યાણજી પેઢી કે જેની સ્થાપના | તીર્થોના વહીવટ માટે હતી, નહિ કે તિથિની આરાધના નક્કી કરવા માટે. 3 છે તે પિતાની મર્યાઠા ભૂલીને બેટી તેરસ શનિવારના પક્ષમાં બેસી, પિતા તરફથી તે કે દિવસે પાલ બાંધવા વગેરે વ્યવસ્થામાં પડે છે ત્યારે તે આશ્ચર્ય થાય છે.
પેઢીએ બંને દિવસોએ આરાધકો માટે સરખી વ્યવસ્થા પિતા તરફથી કરવી તે જોઈએ, છતાં પેઢી આ કંઈ વિચારતી નથી અને એક પક્ષની તરફેણ કરી પોતાની નિષ્પક્ષતા ગુમાવી રહી છે.
આપ્ના પિતાશ્રી કસ્તુરભાઈ શેઠ પી. એલ. વૈદ્યને જે ચૂકાદ લાવ્યા તે પેઢીને ? છે પણ મંજૂર નથી ને ! તે આ ચૂકાઢાને શો અર્થ છે? | અમઠાવામાં સકલસંધને ભેગો કરી “હવે પછી જન્મભૂમિ પંચાંગ મુજબ સૌએ ને પરાધના કરવી એવો નિર્ણય શેઠશ્રીએ કરાવ્યો તે પણ વ્યર્થ જલ જ વવ્યું ને? છે
આણંદજી કલ્યાણજી પેઢી હવે એક પક્ષની તરફદાર બની ગઈ છે એ વાત આ છે તે વખતે એકમ સ્પષ્ટ થઈ ગઈ છે.
આનાં ક્યા કયા દુષ્પરિણામ આવશે? તે આપે વિચાર્યું છે ખરું?
શુક્રવારના આરાધકેમાં જ્યારે શક્તિ આવશે ત્યારે તેઓ બીજી સમાંતર પેઢી છે સ્થાપશે. અને આપને એ તે ખ્યાલ હશે જ કે જે પક્ષે પાલીતાણાના દેવદ્રવ્યની રક્ષા
-