________________
22.
માટે સાધારણ ખાતામાં કરોડા રૂપિયા જમા કરાવ્યા તે બીજી પેઢી સ્થાપવા માટે પણ ગમે તેટલી રકમ ભેગી કરી શક્શે.
બીજી દુપરિણામ એ આવશે કે આણુ જી કલ્યાણજી પેઢીના વહીવટવાળા સ્થાનામાં, યાવત્ પાલીતાણા ગિરિરાજ ઉપર પણ, પ્રક્ષાલ વગેરેનું ઘી ખેાલીને, તે તે લાભ લઇને પણ તે પૈસા પેઢીમાં જમા ન કરાવતાં અન્ય સ્થાનાના દેવદ્રવ્યમાં જમા કરાવશે.
આવાં તે અનેક પગલાં ભરાશે અને આ રીતે પેઢીના વિઘટનના પુન્ય (?)ની ભાગીઢારી આપના નામે જમે થશે.
વિચારી શકા તે વિચારો.
જે કસ્તુરભાઈ શેઠે પેઢીને નિષ્પક્ષપાત રાખી હતી તે જ પેઢીને આપ ખડિત કરવા તરફ લઇ જઇ રહ્યા છે.
છેલ્લે એટલું યાદ રાખો કે આણુ દજી કલ્યાજીની પેઢી તીર્થોના વહીવટ માટે છે. પણ તિથિના સાચા ખાટાપણાના નિય માટે નહિ. એટલે પેઢીએ કાઇનાય પક્ષકાર બનીને અધિકાર ચેષ્ટા ન કરવી જોઇએ.
ઇ: સુબાધચંદ્ર
પૂ.આ. શ્રી વિ. જિનેન્દ્રસૂરીશ્વરજી મ.
સાથે પત્ર વ્યવહાર
તા. ૨૬-૪-૯૭ સુધી C/o. હરિયા જીનીંગ ફેક્ટરી સિધ્ધેશ્વર મંદિર પાસે,
અંજાર (કચ્છ) ગુજરાત
ફોન
ફેક્ટરી : ૪૨૭૩૨
૧૨ : ૪૩૩૭૮
૪૩૨૩૮
વિવિધ વાંચનમાંથી
અમૃત કણિયા
રાગ
સ`સાર છેડવા જેવા ન લાગે
wwwide
-
તે મિથ્યાવના રાગ.
સમજવા છતાં છેાડી ન શકે
તે અવિરતિના રાગ. ચારિત્ર જીવનમાં મેલાશ ઉભી કરે
તે કષાયના રાગ.
આ ત્રણે પ્રકારના રાગથી જગતના જીવા રીખાઇ રહ્યા છે.