________________
સ'. ૨૦૫૩માં આદ્રા નક્ષત્ર જે વ૪ ૧ શનિવાર તા. ૨૧-૬-૯૭ના સૂર્ય આદ્રામાં ૨૬-૭ ક્લાકે પ્રવેશ છે.
આ આર્દ્રાનું મહત્ત્વ એટલા માટે છે કે તે સમયથી કેરી અભક્ષ્ય અને છે પરંતુ આ અંગે શનિવારને બદલે રવિવારે અપેારે અને કેાઈએ રવિવારે રાત્રે ૨-૧ કે ૨-૯ ક્લાકે લખીને તેમના આ પચાંગને વાપરનારા વ્રતધારીઓને પણ અભક્ષ્ય
ભક્ષણ માટે
નિમિરો આપ્યું છે.
આશા રાખીએ કે ફ્ાગણ સુદ ૧૩ના જેમ ક્ઠાગ્રહમાં ન પડતાં આદ્રા નક્ષત્ર અંગે સાચુ' મા દશન આપે અને ભાવિકાને અભક્ષ્ય ભક્ષણથી બચાવે.
સત્ય જાણવા માટે સૌએ જિનવાણી પ્રકાશનના પ ́ચાગા જોઇ લેવા એજ ભલામણ છે. —: તેમના પ’ચાંગામાં ગતાનુગતિકતા છે તે જુઓ :—
કેરી ત્યાગ અપેારે ૨-૭
૧ જમૂદ્રીપ જૈન પંચાગ :—
આદ્રા પ્રવેશ જેઠ વ૪ ૨ રવિવાર
૨ શાસન સમ્રાટ જૈન પચાંગ
-
આદ્રા નક્ષત્ર એઠું· વઢે ૨ રવિવાર
અપેારે ૨–૯
૩ દંતાણી આરક્ષિત જૈન પચાંગ :—
વઢ ૨ રવિવાર કેરી ત્યાગ રાત્રે ર-૯ મિનિટ તા. ૨૨
૪ જીવનમણિ સાચનમાલા ટ્રસ્ટ-અમદાવાદ :—
જેઠ વદ–ર રવિવાર
કેરી ત્યાગ અપેારે ૨–૭
૫ પ. પૂ. રામસૂરીશ્વરજી મ. ડહેલાવાળાના કુવાલાવાળાના પંચાંગમાં :—— કેરી ત્યાગ અપેાંરે ૨૦ ક્લાકે
વઢે ૨ રિવ. આદ્રા નક્ષત્ર ખેડુ
૬ જન્મભૂમિ પ ́ચાંગ :—
જેઠ વ૪ ૧ શનિવાર તા. ૨૧-૬-૯૭
સૂર્ય આદ્રામાં ૨૬–૭
૭ જિનવાણી ક્રાતિ કી જૈન પંચાંગ :
વઢે ૧ શિન. આદ્રા બેઠા મધ્યરાત્રિ પછી ૦૨-૦૭ મિ.
૮ ૧૦૮ પાર્શ્વનાથ પ્રત્યક્ષ પંચાંગ તથા અરુણાય પ્રત્યક્ષ પંચાંગમાં તા જન્મભૂમિ પ્રમાણે છે પરંતુ તેમના બુલેટ પંચાંગ પ્રગટ થયા હાય તા તે જોયા નથી. જન્મભૂમિ પંચાંગ તથા તે પ્રમાણે જિનવાણી બુક પ ́ચાંગમાં યથા નિરૂપણ છે. સૌ પૂર્વગ્રહ કે દ્વેષ ઇર્ષાથી મુક્ત બની સત્ય સમજે તથા શક્ય હાય તા શક્ય સત્ય આરાધના કરે એજ અભિલાષા...
જિનેન્દ્રસૂરિ
૨૦૫૩ ફાગણ સુદ પ્રથમ ૧૪ શનિવાર તા. ૨૨-૩-૯૭ વાંકીતીથ (કચ્છ)