________________
A
- - - - - ગ્રહણુમાં જિનાલયે ખુલ્લા ૪ રાખવાની શાસ્ત્રીય મર્યાદા છે
ગ્રહણુમાં જિનાલય ખુલ્લા રાખવાની શાસ્ત્રીય મર્યાદા.
પ્ર : સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણના સમયે અન્યધર્મીઓ “પાતાના મંદિર બંધ છે રાખે છે, “દે શાન છૂટે ગ્રહણના નિયમ મુજબ દાન આપે છે, ગ્રહણ સંબંધી સ્માન ન કરે છે, ગ્રહણ પછી નવું પાણી ભરીને વાપરે છે. આવા બધા નિયમે જેનેએ પણ પાળવાના હોય છે ? આ વિષયમાં જેનશાસ્ત્ર શું ફરમાવે છે?
ઉ૦ : સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણના સમયે જેનશાસ્ત્રો મુજબ આવા બધા નિયમે ૧. પાળવાના નથી. ગ્રહણ સંબંધી વિશિષ્ટ દાન. ગ્રહણ સંબંધી સ્રાન વગેરે નિયમો પાળ- છે. { વાથી મિથ્યાત્વને દોષ લાગે છે. માટે જેનેએ તેવા નિયમો પાળવાના રહેતા નથી. છે પ્ર. : આજે તે સૂર્ય-ચંદ્રના ગ્રહણ સમયે દેરાસર બંધ રાખવામાં આવે છે, છે તેનું શું ?
ઉ: પ્રહણ સમયે દેરાસર બંધ રાખવાને આચાર જેને નથી. અજેન છે કે પૂજારી વગેરે દેરાસર સંભાળતા હોય, તે પિતાની સગવડ ખાતર ગ્રહણ સમયે છે જિનાલય ખોલવાની ના પાડે, ન ખેલે, એટલે જેનેએ પણ તેના પગલે ચાલવું એ 5 અજ્ઞાનતા છે. કઈ જેનશાસ્ત્ર ગ્રહણ સમયે જિનાલયો બંધ રાખવા-એવું ફરમાવતાં નથી.
પ્ર : આપણુ આચાર્ય ભગવંત-સાધુ ભગવંત વગેરે ગ્રહણના સમયે દેરાસર 5 બંધ રાખવાની કડક સૂચના આપતા હોય છે. તે આચાર્ય- સાધુ ભગવંતને આ વાતની !
ખબર નહિ હેચ ? { ઉ૦ : કાઈ જૈન શાસ્ત્રોમાં ગ્રહણ સમયે જિનાલયે બંધ રાખવાની કડક સૂચના છે
આપવામાં આવી નથી એટલે જે આચાર્યાદ્રિ ગ્રહણ સમયે જિનાલય બંધ રાખવાની છે 1 કડક સૂચના આપતા હોય તેઓ સ્પષ્ટ રીતે જિનભકિતમાં અંતરાય કરી રહ્યા છે જે તેઓની “કડક સૂચના શાસ્ત્રીય જ હોય તે તે ગ્રહણ સમયે જિનાલય બંધ છે રાખવાને શારાપાઠ રજુ કરે. વગેરે કારણે જિનભકિતમાં અંતરાય કરવાનું કાર્ય કઈ છે પણ આચાર્યાદિને શોભે નહિ. શ્રાવકેએ પણ જિનભકિતમાં અંતરાય કરનારી તે આચાર્યો1 કિની કડક સૂચના માનીને ફેગટ અંતરાય કર્મ બાંધવું નહિ.
, છાયા ( 4 * * મારક ક ક નામના છે વાજા