________________
પરમ પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના
- પુણ્ય પ્રવચનો નો સારાંશ જ સુખ દુઃખ બીજું કાંઈ નથી આપણું જ કર્મને પરિપાક છે, જે આપ્યું હશે તે મળશે અહી એ કમને પ્રભાવ છે, (સુખ) પૈસો પણ સંસારમાં પૂર્વના પુણ્ય બળે મળે, હોંશિયારી કોઈની નથી કે ના બુદ્ધિને પ્રભાવ છે. એટલે જ આ સંસારમાં....... સારું થાય તે કર્મથી ને ખરાબ પણ દેવે કહ્યું, આ માનનારના હદય મહીં, હું ૫૪ કટિ આવે નહિ, લભ એવો કષાય છે. છેક ઇશમાં સુધી નડે, શુભ ભાવને માનનારે મોહથી કદિ નવ પડે. ન્યાયને મનમાં ધરી હરપળે જે જીવન જીવે, બીજા ધાનને લાયક બની ગ્રંથિને હવે ઓળખે, સુગુરૂ કહે “ભાઈ ધ્યાન રાખજે, સમકિત ધર્મનું મૂળ છે, સંસારમાંથી મન ફેરવી લે સંસાર મેટું શૂળ છે.” સંસારનું કેઈ દુઃખ નહિ, પણ સુખ જ અભિશાપ છે, કર્મ બાંધે છે આ જીવ તે, સુખ દુઃખ તણે પ્રતાપ છે, માટે હે જીવ! મેક્ષ પામવા મહેનત કરવી પડશે, તે મેળવવા ધમ તણી સેબત કેળવવી પડશે. ઢિી સાધન પાપનું ને ઘર તેને મન જેલ છે, કુટુંબની જંજાળ બધી તેને વળગેલી વેલ છે, વિષય તણા રસનું સેવન ને પરિગ્રહ મેટા પા૫ છે, હિંસા-જૂઠ-ચારી તણાં એ બન્ને મા-બાપ છે. હેતુ ફેરવી નાંખો મોક્ષ જોઈએ છે. હવે, મન ફેરવી નાંખે ધર્મ જોઈએ છે હવે મેક્ષ હેતુ સહિત ધર્મ હવે હું આચરૂં સમજવા સાચે ધર્મ સુગુરૂ તણે સંગ કરૂં.