________________
|
વર્ષ ૯ અંક ૩૦ તા. ૨૫–૩–૯૭ :
.
: ૬૫૫
*
એક શ્રીમંત હતું. તે રોજ બપોરના જમ્યા પછી ખાવાની ચીજોને ટાટ : ભરીને ઘરના આંગણામાં આવતો અને ભિખારીઓને પ્રેમથી આપતે. એકવાર તે શેઠની ! સ્થિતિ ફરી છે. તેથી તે ટાટને બઢલે વાડકી લઈને આવ્યા. તે જોઈને બધા ભિખારીઓ છે
સમજી ગઇ કે. શેઠની સ્થિતિ બાલાઈ ગઈ લાગે છે. તેથી હાથ જોડીને કહેવા લાગ્યા છે 1 કે–“સાહેબ ! આજે અમે ભીખ માગવા નથી આવ્યા પણ આપના દર્શન કરવા આવ્યા છે
છીએ. આવા શ્રીમતા હતા. તમારે મન તે ગરીબ-ભિખારી એટલે લુચ્ચા ! I અને ચર, તમે બધા શાહુકારના વિકરા ! આજે એવું કંઈ એક શેઠનું
ઘર મળે કે જેને ઘેરથી ભીખ માગવા આવેલ ભિખારી હસતો હસતે ? 4 ગયો હોય અને તેને પણ ભીખ પ્રેમથી આપી હોય ! ભિખારી તો તમને ચેતવનાર ' છે છે, સ્વર્ગના દરવાજા જેવા છે કે અમારા જેવી ઇશા ન પામવી હોય તો દાન કરે. { દાન કરશે તે સ્વર્ગે જશે. અને પૈસા હોવા છતાં ય દાન નહિ કરે અને “મારો ! છે પૈસો મારે પસ” કરી સાચવ્યા કરશે તે નરકમાં જ જશો.
સભા : સુખી એમ કરે તે આ બધા આળસુ થઈ જાય! ( ઉં. પહેલા તમે કરો તો ખરા. તમારે કરવું નથી માટે ખોટાં બહાનાં ન કાઢો.
તમને તો સંસાર માટે મજુરી કરે તે બધા સારા લાગે છે. આજના શેઠીયા- ! એને ધર્મ કરવાનો ટાઈમ ન મળે પણ સંસારની મજુરી કર્યા કરે. “ધર્મને અમને આ ૧ સમય નથી” એમ કહેનારા અને ગરીબડા લાગે છે, શ્રધ્ધાહીન લાગે છે, દુર્ગતિમાં છે
જનારા લાગે છે. જરૂરવાળે જે કંઈ માગવા આવે તે જે સુખીને ગમે નહિ તે સુખી માણસ દુર્ગતિગામી છે. માગવા તે સુખીને ઘેર જાય ને ? આજના સુખી મને આખલા છે જેવા લાગે છે?
સભા: માગવા આવનારામાં સાચા ઓછા છે અને બનાવટી ઘણા છે.
ઉ૦ : જેટલા બનાવટી શ્રીમંત છે તેટલા માગનારા દંભી નથી. શ્રીમંતો પણ ભિખારી જેમ જીવે છે તેવા માગનારા નથી. જેને માગનારા ને ગમે તેની શ્રીમંતાઈમાં ) ને ધૂળ પડી છે ! તેની શ્રીમંતાઈ તેને પકડીને દુર્ગતિમાં નાખી આવશે.
શાએ કહ્યું છે કે- માર્ગનુસારી જીવ જ ધર્મ સાંભળવા લાયક છે. માર્ગોનુસારી છે છે જીવ કેને કહેવાય? જેની પાસે અનીતિનો એક પિસે ન હોય. કદાચ અનીતિને પૈસે છે હોય તે તે દુઃખ હોય, તેને ચોપડો ઉઘાડો હોય, તેનું ઘર ઉઘાડું હોય. તેની છે 5 પાસે જે હો. તે બધું ઉઘાડું હોય. તેને કશું છુપાવવા જેવું હોય નહિ “આજે તો છે જેના ઘરમાં પૈસા વધારે છે તે મોટામાં મોટે ચાર છે. તે પિતાના પૈસા બતાવી
શકે તેમ નથી” આવું અમે ભરસભામાં કહીએ તે કઈ શ્રીમંત માથું ઊંચું કરી { શકતો નથી
(ક્રમશ:)
-
-
-