________________
DIGITÈRIEKY .9681 E peatong HD121801
wizen gara euro era ulon PHU Nel Yuzo ya
:
બનીછી
-તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા |
૮jલઇ) હેમેન્દ્રકુમાર જશુબલાલ #te
(૨૪ ). સુરેશચંદ્ર કીરચંદ ઐe
(૧ate) ચન્નાયે જમm &#
( 8)
જ.
:
• અઠવાડિક • આજ્ઞારાZM વિરપ્પા ૨. શિવાય ચ કવચ ૪
વર્ષ: ૯] ૨૦૫૩ ફાગણ વદ-૧ મંગળવાર તા. ૨૫-૩-૭ [ અંક: ૩૦
11 પ્રકીર્ણક ધર્મોપદેશ 'T
-પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૧ ૨૦૪૩, અષાઢ વદિ–૭ શુક્રવાર તા. ૧૭–૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, 4 મિચ્છામિ દુક્કડમ (પ્રકરણ ૧૫ મું)
-અવ૦) છે . સભા : સુખ ભોગવવાનું કામ કરતું હોય તે તે પણ પાપ કરે છે ને?
ઉ૦ : જે જીવને આ સંસારનું સુખ ગમતું નથી, પણ છોડવા જેવું જ લાગે છે છે પરંતુ હજી તે છોડી શકતો નથી અને કર્મયોગે તે સુખ ભોગવવું પડે તે ન છે જ છૂટકે ભગવે છે તે તે જીવ સુખ ભોગવીને પણ પાપ ખપાવે છે. જ્યારે જે ધૃવને ૨ * આ સંસારનું સુખ જ ગમે છે. સારું લાગે છે અને સુખ ભેગવવા જેવું લાગે છે તે જ જીવ કાચ સુખ ન પણ ભેગવતે હોય તો પણ પાપ બાંધે છે.
શાસ્ત્ર કહ્યું છે કે-“સંસારના સુખની ઈછા કરવી તે જ પાપ છે, તે સુખને ૨ મેળવવા મહેનત કરવી તે પણ પાપ છે, તે સુખ મળે તે આનંદ પામ તે પણ પાપ છે છે છે, તે સુખ ભોગવવામાં મઝા આવવી પણ પાપ છે, તે સુખ ચાલ્યું જાય તો કે દુઃખ થાય તે પણ પાપ છે અને તે સુખને મૂકીને જવું પડે તે ગભરામણ થાય છે ? 1 પણ પાપ છે.”
સભા: સાપને જેટલો ભય લાગે છે તેટલો પાપને ભય નથી લાગતે તેનું કે શું કારણ?
-
-
-