________________
» અનુભવ વાણું ન
પૂ. સા. શ્રી અક્ષયગુણાશ્રીજી મ. E
ત્રણની કરામત ત્રણને વિશ્વાસ ન કરો – કાલ, કર્મ અને જગત
ત્રણનું સન્માન કરે - માતા, પિતા અને ગુરુ
ત્રણને ચાઢ રાખો – કર્જ, ફર્જ અને મજે. ત્રણ એક જ વાર મળે છે – મા, બાપ અને યુવાની. ત્રણથી ઉન્નતિ થાય – પ્રભુપૂજા, મહેનત અને વિદ્યા.
ત્રણને ત્યાગ કરો – હીન ભાવના, નિંદા અને સ્વાર્થ. ત્રણને કાબૂમાં રાખો – કામ, ક્રોધ અને કામના. ત્રણ જીવનમાં જરૂરી છે - સહાયતા, સન્માન અને વિચારની નતા. - ત્રણ રાહ જોતા નથી – સમય, મત અને ગ્રાહક. ત્રણ ગયેલા પાછા ન આવે - કમાનથી છૂટેલ તીર,
મેંઢામાં નીકળેલ વાણી અને શરીરના પ્રાણ. છે. - ત્રણ તત્ત્વને સે – સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યયારિત્ર.
આને જીતવા દુર્લભ છે. :– ઈન્દ્રિમાં રસના જીતવી કઠીન છે. મનને જીતવું કઠીન છે. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કઠીન છે. કર્મોમાં મોહનીય કર્મ જીતવું કઠીન છે. જમાના વાદે – શું ગુમાવ્યું અને શું મેળવ્યું દૂધ ગુમાવ્યું
ચા મેળવી શુદ્ધ ઘી ,,
વનસ્પતિ ઘી મેળવ્યું. પ્રભુતા ગુમાવી
પશુતા મેળવી સદાચાર ગુમાવ્યા
દુરાચાર મેળવ્યા. શાંતિ ગુમાવી
ભ્રાંતિ મેળવી. સ્વાચ્ય ગુમાવ્યું
ઈલાજ મેળવ્યો. જ્ઞાન ગુમાવ્યું
વિજ્ઞાન મેળવ્યું. (જુઓ ટાઈટલ ૩ જુ)
| | | | | | |
-
ર