________________
એક હતા રાજકુમાર
-અમીકુમારી
[ કર્મોંમા જીતી મેાક્ષે જનાર એક હતા રાજકુમારની વાર્તાના જ્ઞાનનું દાન આપણને શ્રી અમીકુમારી કરાવી રહ્યા છે. તેમની આગવી શૈલીથી લખાયેલ વાર્તા વાંચી
આપણે સૌ કમલ દૂર કરવા પ્રયત્નશીલ ખનશું ? ]
કુંભ નામે રાજા જેના ઉપર રાજ્ય કરતા હતા તે તુરભણી નામે એક વિશાળ સુંદૅર નગરી હતી. રાજાને સગુણ સંપન્ન એવા ચુવાન પુત્ર હતા. સર્વ વિદ્યામાં પારંગત કરી તેના લગ્ન સૌઢ અને ગુણેામાં અજોડ એવી રાજકન્યા સાથે ર્યાં હતાં, નૈના સસાર ખુબ સુંદર અને ધમય રીતે પસાર થઇ રહ્યો હતા. કાળક્રમે એક િ નગરીમાં પધારેલા મહાત્માના સમાગમ થઇ ગયા. સદ્ગુરુનાં શ્રીમુખેથી અસાર એવા સ'સારની vખ ખુબ વાતા સાંભળી આત્મામાં મેાક્ષની લગની જાગી ગઈ. સ’સાર ચમત જેવા લાગી ગયા. એક જ ધડાકે સુખ અને સમૃદ્ધની ભંડાર સમી રાજદિ અને સર્વોચ્ચ સૌની મહારાણી સમી રાજરમણીને છેાડી સંયમના પંથે મક્કમ પગલે પ્રયાણ કર્યું..
મેાક્ષ મેળવવાની તલપ અને સુંદર સદ્દગુરુના ચૈાગ પછી પૂછવું જ શું? નુતન મુનિ તે। સયમી આરાધનામાં તલ્લીન બની ગયા. મૈાક્ષ સુખના રસીયા અન્યાં, ઉપશમ રસના દરિય. બન્યાં. ખુખ શાંત, પ્રશાંત, ધીર અને ગંભીર બની ગયાં. ગુરુ ભક્તિથી;
કરે છે, માનવીનું જીવન ભંગાર ખની જાય તેવા ચિત્રા, લખાણા, જાહેર ખખરા વિના ફાટાકે પુર બહારમાં ચાલી રહ્યા છે. ૭૦ ક્રેડની પ્રજા સુનમુન જોઈ રહી છે.
સતાષ, સયમ, સદાચાર, સહનશીલતા નિસ્વાર્થતાનુ સ્થાન અસતષ, અસ યમ, દુરાચાર, ઉચ્છલક્તા, સ્વાધાનતાના અજગર ચામેર વિ’ટાઈ ચૂકયેા છે. 1
સૂક્ષ્મ વિચાર દ્વીધ ષ્ટિવાળા આવા વાતાવરણથી ઘેાડાં ઘણા ખચી શક્યા છે. બાકી તા ભલભલાં આ પ્રવાહમાં તણાઈ રહ્યાં છે. વિનાશની મહાભયંકર અદૃશ્ય આગને પ્રકાશ માની સૌ દોડી રહ્યા છે.
પ્રજાનું હીર અને નુર ચુસાઈ રહ્યું છે. માળકાને ખાલ્યવયથી જ અંગ્રેજીની કઠી પહેરાવી દેવાઈ રહી છે. બિચારા પેાતાના દેશની માતૃભાષા ન વાંચી શકે ન ખેલી શકે પેાતાના ગૌરવવતા દેશના ઉત્તમ તત્ત્વાથી અજાણ રહે. આ અધુ આપણા હાથે જં ખની રહ્યું છે. સૌ શક્તિ સંપન્ન માનવીએ પેાતાના તન, મન, ધન, સમય, શક્તિને ઉચિત માગે લગાવી સ્વ અને સ`ના હિતમાં પ્રવૃત્ત અને તે જરૂરી લાગે છે.