SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક] 1 ૧ શ્રુતસ્વાધ્યાયથી અને અપ્રમત્ત ભાવથી મનને રંગી દીધું.. કર્મરાજાને ત્યારે જ નુતન મુનિની પરિક્ષા લેવાનું સુચું, પિતાના સપાટામાં ! લઈ સુધા વેઢનીય કર્મ દ્વારા પિતાને સાવ નાખે. સુનિને તપશ્ચર્યા બાજુ પર મુકવી પડી. જ્યાં સુધી એક ઘડે ભરીને ગેચરી ન વાપરે ત્યાં સુધી ભુખ શાંત ન થાય. રેજો ? ૨ નિત્યક્રમ બની ગયો. એક નાનકડે તપ કરવો હોય તે પણ હવે ન થઈ શકે. મુનિને છે આત્મા રડી ઉઠ, પરંતુ આ વર મુનિ ગાંજ્યા જાય તેમ ન હતાં. તેમને પણ કર્મઉ રાજાને હરાવી મોક્ષ સુખ મેળવવામાં ક્યાંક પીછેહઠ ન થાય તેની કાળજી રાખી કર્મરાજા 4 સામે, સામી કમર કસી, તેમને શ્રત સ્વાધ્યાય ગુરુભગવંતોની ભકિત વિ. વિ. અનેક ! છે ઉપાયો દ્વારા દુઃખને ભૂલી મોક્ષની લગની વધારે ને વધારે ઉત્કૃષ્ટ કરી સમતારસ પેઢા કરી પોતાને પ્રતિઢાવ ફેંકો. બંને પક્ષમાંથી એક પણ હાર માનવા તૈયાર નથી. ! એક દિવસ મુનિ માટે સેનાને સૂરજ ઉગે. કમરાજાને પણ પિતાના કાન ! 4 કડી માફી માંગવી પડે તેવો પ્રસંગ તે દિવસે બની ગયો. તે વિસ હતે પર્યુષણ ? છે પર્વને છેલ્લો દિવસ સંવત્સરી પર્વ (ક્ષમાપના પર્વને પોતે આવા મહાન દિવસે ! { પગ નાનેરશો ત૫ નહિ કરી શકે તેની ભારોભાર વેદના જેમના મુખે ફરી વળી હતી, ૫ છે પણ કર્મવશ થઈ પૂ. ગુરૂદેવ પાસે જઈ અચકાતા જીવે ગોચરી લેવા જવાની રજા માંગી. છે ઘડો ભરીને ગોચરી લઈ આવ્યાં. શાસ્ત્રવિધિ મુજબ મુનિ ભગવંત સમક્ષ પાત્ર ધરીને હું આ સર્વેને આમંત્રણ આપ્યું. આમાંથી કાંઈક સ્વીકારી મને લાભ આપો, મારા ઉપર અનુગ્રહ કરો, ઉગ્ર તપસ્વી એવા મુનિ ભગવંતનાં આંખના ભવાં આ આમંત્રણથી છે છે ચડી ગયાં, આંખો લાલચોળ થઈ ગઈ, ક્રોધે દેખા દીધી, ઉગ્ર ઠપકો આપી ગોચરીના 8 { પાત્રમાં થુંક્યાં, આ જોઈ નુતન મુનિના શરીરનાં રેમેરામમાં આનંદ છવાઈ ગ, આ છે તપસ્વીઓનું થુંક અચુક મારા કર્મને નાશ કરશે. આ થુંક નથી પણ મારા માટે ભાથું ? છે છે. ભારોભાર આત્મનિંદાએ ચડી ગયાં. ખુબ પુલકીત હૃદયે પોતે તપ નથી કરી શકતા છે કે તેનાથી દુઃખી થઈ આંખમાં આંસુ લાવી આહાર કરવા લાગ્યાં. આ જોતાં જ કર્મરાજા છે છે લાંબુ ટકી ન શક્યા. દુમ દબાવી ભાગી છુટયાં. રાગદ્વેષ આત્માથી જુદા પડવા લાગ્યાં, ૧ શુકલ ધ્યાનની શ્રેણીએ ચડી ગયાં અને સમતા રસથી કર્મરાજા ઉપર અભૂતપૂર્વ વિજ્ય છે. 5 મેળવ્યું. તેની વરમાળા રૂપે આત્મામાં કેવળજ્ઞાન રૂપી અખંડ જ્યોત પ્રકાશી ઉઠી. { બાળકે જાણો છો પિતાના સમતા રસથી કર્મરાજા ઉપર વિજય મેળવી લે ? છે પહોંચી જનાર આ મહાત્મા હતા કુરૂગડુ મુનિ અને સુરમિણી નગરીના રાજકુમાર ) લલિતાંગ.
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy