________________
૬૪૨ :
-
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
એક જ પ્રકારની વનસ્પતિનાં છોડના પાંચ કુડા એક ઠેકાણે લાઈન બંધ રૂમમાં ર મૂકવામાં આવ્યા. તેમાં પાંચ માણસેએ પ્રવેશ કર્યો. એક પાસે કરી હતી. બધાએ
ઝાડને પંપાળ્યા. વહાલ કર્યું. વનસ્પતિ ખીલી ઉઠી, પછી બીજા રાઉન્ડમાં પાંચ ભાઈ ગયા. છરીવાળા ભાઈએ ત્રીજા કુંડાની વનસ્પતિ ઉપર તલવાર ચલાવી. તે જોઈ બધી કુંડાની વનસ્પતિ ધ્રુજી ઉઠી. ત્રીજા રાઉન્ડમાં એ પાંચે પુરૂષોમાં જેના હાથમાં છરી હતી. છે તે પુરુષને ઓળખી વનસ્પતિ ધ્રુજવા માંડી. તેમ છોડના તરંગો ઉપરથી લાગ્યું. - જૈન શાસન પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિમાં જીવ માને છે. તેમાંથી છે નીકળી મનુષ્ય જન્મ પામી કેવળજ્ઞાન (એટલે કે ત્રિકાલિક જ્ઞાન) પામી શકાશે છે. મનુષ્ય જન્મ સહન કરવા સહાય કરવાં સાધના કરવા માટે છે. આમાં જીવ જેમ જેમ આગળ ? વધતા જાય છે. મન-વચન-કાયા અને ઇન્દ્રિયોને જેમ જેમ અંતરમુખ બનાવતો જાય છે છે તેમ તેમ આત્મવિકાસ વધતો જાય છે.
અગ્નિ અને વાયુમાં જીવ તત્ત્વ છે. પરંતુ તે સદા ચંચલીત દેહવાળા હોય છે. આ છે દેહની અસર મન ઉપર થાય છે માટે ગની સાધનામાં આસન સ્થિરતાને ખૂબ મહત્વ ન આપ્યું છે.
આ રીતે ઓછામાં ઓછી હિંસા થાય તે માટે ઉપવાસ આઢિ તાક્યા કહી છે. ' સત્યાગ્રહમાં ઉપવાસ કરે તો શહીઢ કહેવાય અને સત્યવ્રત આચરણ કરે તો આપઘાત ! કહેવાય? આ ક્યાંને ન્યાય વાચક વર્ગ સમજી શકશે.
ટાઇફોઇડ થયો હોય ત્યારે ડોકટર કહે મગના ઘાણી ઉપર રહેવું પડતી. તો શરી- | રનો પ્રેમી તૈયાર થઈ જાય છે. '
હજામ કહે માથું નીચે કરે અ વાગી જશે? ત્યાં ભલ ભલો બુદ્ધિશાળી છે દલીલ કરતો નથી. વાગી જવાનો ભય છે.
આવા મળ, મૂત્ર, ગંદકી, હાડકા, ચામડી, માંસ, પરસેવાથી ભરેલાં રીર ઉપરનું 1 મમત્વ દૂર કરી હસતા મુખે તપ કરવો તેમાં અણસમજુને દુઃખ થાય તે સહજ છે. પણ
દુનિયાભરમાં ડોકટરે, કવીઓ, હોસ્પિટલ, કદીઓ વધી રહ્યા છે તેના મૂળમાં ! ખાવા-પીવાને વિવેક માનવીએ ગુમાવી દીધો છે તે છે. આ હિન્દુસ્તાનમાં આટલા છે દર્દીઓ જ્યારે જોવા મળતા નહિ. દેશની આર્થિક, વ્યવહારિક, સામાજિક, આધ્યાત્મિક !
વ્યવસ્થા વિશ્વમાં પ્રથમ નંબરે હતી. પરદેશનું ઘેલું લાગ્યું. અંગ્રેજી શિક્ષણનો વ્યય કે છે અને વાયરો વધ્યા, લજજા, મઢા, સંસ્કારિતાના ભેગે દેડ વધી. પરિણામ શોધવા ન ૬ જેવું પડે તેમ નથી. વિશ્વભરના પેપરો પાના ભરી ભરીને ગરમા ગરમ સમાચાર પ્રગટ }