________________
તે શહીદ બનેલાને આપઘાત નહી કહેવાય ?
–પૂ. આ. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ.સ
ગુજરાત સમાચારમાં આજીવન ઉપવાસ કરવા આ બધું બંધ કરાવવાની જરૂર છે આવા ભાવનું લખાણ છે. ૧ તા. ૩૧-૩-૩૧ ના રોજ ભગતસિંહ દેશ માટે શહીક બની ગયા તેનું શું? 1
દિલ્હ, પાર્લામેન્ટમાં સભ્યની વચ્ચે એકાએક એવી રીતે બોમ્બ ફેડયા કે કેઈJ 1 મરે નહી અને સામે ચઢીને પકડાઈ ગયા. નાશી જવાની કોઈ વાત નહી. અરે, જ્યારે ? કે ફાંસી આપતા પહેલાં ફાંસી આપનારાઓએ કહ્યું : “તમારે ભાગી જવું હોય તે વ્યજે વસ્થા કરી દઈએ” ત્યારે આ રાષ્ટ્રપ્રેમી યુવાને કહ્યું હતું અમારા લોહીમાંથી હજારો | નરબંકાઓ પૈયાર થશે. અમારો આશય દેશમાં ચારે બાજુ દેશભક્તિ જગાડવા લોકોનું લેહી ઉકાળવા બોમ્બ વિસ્ફોટ પાછળ ચાજના હતી તેમના નામ હતા ભગતસિંહ, ૫ રાજગુરુ અને સુખદેવ. એમની માતાઓએ સવાશેર સૂંઠ ખાધેલી હતી.
મૃત્યુ પહેલાં પેટ ભરીને રસગુલ્લા ખાધા હતા. મૃત્યુને રંજ ન હતે. મા ભેમ ' ખાતર મોતને ભેટવાને આનંદ હતો. તે દિવસ હતે તા. ૩૧-૩-૩૧ આવા મૃત્યુના ? આદર્શો ભરપૂર પ્રેરણા આપે છે.
મૃત્યુ વેળાના વસિયતનામામાં ભગતસિંહે લખાવ્યું કે ફરી આ દેશમાં મારે * જન્મ થાય અને મા ભોમની વધુ ને વધુ સેવા કરવા મળે. આઝાદીના સર્વોચ્ચ નેતાને 1 મારા અંતિમ પ્રણામ.
આ દેશમાં મા ભેમ માટે, સંસ્કૃતિની રક્ષા માટે કંઈક વિરે, સતીઓ થઈ શું છે તેને આપઘાત કહી શકાય ખરો?
દાન અને કંડ જેટલો ફરક છે અને ચાર પાસે પોલીસ અને રાજા પાસે પોલીસ, રે આ બેમાં જેટલું ફરક છે ? તેટલો ફરક દુઃખથી કંટાળીને અનશન કરવું અને નાના | ન છોને અભયાન આપવા (અનશન) આ જીવન ઉપવાસ કરવા એટલું અંતર છે. તે
વનસ્પતિના જ્ઞાતા વૈજ્ઞાનિકો પણ હવે માનતા થયા છે કે તેમાં સેન્સીવીટી (લાગણીશીલના) હોય છે તેના ઉદાહરણે મૂક્યા છે. એવા પાણીના વનસ્પતિના, અગ્નિના 1 વાયુના, વીજળીના જીવોની રક્ષા કરવા માટે કઈ માણસ આજીવન ઉપવાસ કરે
તે ગૌરવને પાત્ર છે પણ ગાળને પાત્ર નથી. આ સાચી ખુમારી છે. ખુંવારી નથી, તે | વનસ્પતિ પણ શત્રુ મિત્રને ઓળખે છે. ડાંક વર્ષો પૂર્વે પરદેશમાં વનસ્પતિના ) 1 જીવત્વ ઉપર અને તેની લાગણીઓ ઉપર પ્રયોગો થયાં તેમાં એક પ્રયોગ નએ મુજબ છે.
-
-