________________
8 લઘુ બોધકથા :
વાણી: મારક અને તારક 3 એક રાજા હતા. એકવાર રાત્રિમાં રાજાને પિતાના મૃત્યુ વિષયક સ્વપ્ન દેખાયું. હું તેથી રાજા ગભરાઈ ગયો. ખરેખર જે અનિવાર્ય છે. જન્મેલાં બધા મરે જ છે તે છે 8 નજરે જેવા છતાં પણ સંસારી જીવને મૃત્યુને ભય વધારે જ હોય છે. જ્ઞાનિઓ તે છે છે કહે છે કે “ભય મૃત્યુને નહિ પરંતુ જન્મને હોવું જોઈએ. જન્મ બંધ થઈ જાય તેવી છે { પ્રવૃત્તિ, મહેનત કરવી જોઈએ.” જેવો મૃત્યુને, દુઃખને ડર હોય છે તેવો જે પાપને છે પઢા થઈ જાય તે પૃથ્વી ઉપર સ્વર્ગલે ઉતરી આવે. જીવનમાં સાચી સુખ-શાંતિ છે ૧ અને સમાધિને અનુભવ થાય.
મૃત્યુ નિયત છતાં ય માણસે તેનાથી બચવાની જ મહેનત કરે છે તે પણ છે છે જગતની એક અદ્વિતીય અજાયબી છે ! રાજાએ બીજા દિવસે પોતાની રાજ્ય સભામાં છે
સઘળા ય સ્વપ્ન વેત્તા પંડિતને ભેગા કરી પિતાના સ્વપ્નની વાત જણાવી. તે વખતે 8 છે એક ઉતાવળીયા વેત્તાએ યુવાનીના આવેશમાં હું પણ ભણેલો છું, જાણકાર છું તેમ છે 8 બતાવવા તુરત જ કહ્યું કે “રાજન ! આપનું મૃત્યુ નજીક છે.”
વાત સત્ય હતી. પણ પ્રસંગ એ હતો કે ઉતાવળથી જવાબ આપવાની જરૂર છે { ન હતી. અધીરાઈ અને આવેશ પણ બાજી બગાડી નાખે છે. સાચી વાતને પણ મારી છે 4 નાખે છે. મારે જ જ્ઞાનિએ વાણીને પાણીની જેમ સદુપયોગ કરવા વારંવાર ચેતવે છે. ૫ છે. અને હિત, મિત, પથ્ય અને સત્ય વાણી બોલવા જણાવે છે. જેટલું સાચું તે બધું જ છે 8 બાલવું તેમ નથી પણ જે બેલવું તે સાચું જ બાલવું તેમ છે. આવી અપમંગલ વાણી છે. તે સાંભળતાં આખી સભામાં સન્નાટો છવાઈ ગયે. ખુદ રાજાને ચહેરે પણ કરમાઈ ગયો.
તે વખતે અવસરના જાણ એક અનુભવી પંડિતે બાજી સુધારતાં રાજાને કહ્યું કે, 8 છે “રાજન ! ચિંતા ન કરે, આપના સ્વપ્ન ઉપર ગંભીર વિચારણા કરી કાલે તેને છે 1 જવાબ આપીશું તે સૌના હૈયા કાંઈક આશ્વસ્ત બન્યા. - બીજા દિવસે તે પંડિતે ઠસેઠસ ભરેલી રાજ્ય સભામાં રાજાને આશીર્વચન છે
આપતાં કહ્યું કે- “રાજન ! આપનું સ્વપ્ન સૂચવે છે કે આપતા પરિવારમાં બધા જ ૧ છે દીઘાયું થવાના છે. તેથી રાજા સહિત સૌના ચહેરા પ્રસન્નતાથી ખીલી ઊઠયા.
ભાગ્યશાળી વાચકે વિચારો એકની એક જ વાત પણ કહેવા કહેવાની રીતમાં છે # ફેર પડવાથી કેટલું સુંદર અને સુખદ પરિણામ લાવે છે. માટે બેલ પણ તેલી તેલીને છે બોલવા જોઈએ. કેઈને ખોટા મસ્કા મારવાની કે કામ દ્ધાવવા મીઠું મીઠું લવાની વાત 3 નથી પણ સત્ય વાત પણ એવી હળવાશથી ગંભીર અને સારી રીતે કહેવી જેની સામાપર 8
પણ અસર થાય માટે સૌની સાથે હિત, મિત, પ્રિય અને સત્યવાત કરી કપ્રિય બનવું જોઈએ. વાણું મારક પણ બને છે અને તાસ્ક પણ. વચનનો સદુપયેાગ કરી સી આત્મકલ્યા ? 4 ગુના ભાગી બને તે જ મંગલ કામના. -૫, સા. શ્રી અનંતગુણાશ્રીજી મ.