________________
૬૨૪ :
: શ્રી જૈન શાસન અઠવાડિ] ૬
| અસ્તિાનુવાઢ રૂપે મનાય નહિ.
પ્ર : પૂ. આ. શ્રી સેનસૂ. મને “અન્યાયી ગચ્છનાયક તરીકે જ્યાં માનવામાં આવ્યા છે?
ઉ૦ : “પ્રનેત્તરકણિકા શુધ્ધિ પ્રકાશ” નામની પીળી પડીમાં શાસ્ત્રીય વાતનું ખંડન કરવાના શોખીન એવા તે ચેપડીના લેખકે પૃષ્ઠ ૧૦૩ ઉપર પૂ. આ. સેનસૂર મ.ને “અન્યાયી ગચ્છનાયક રૂપે રજુ કર્યા છે. એ જ રીતે “હીરપ્રશ્નોત્તર ગ્રથ વિપનિકા'માં
આ જ લેખકે પૂ. આ. શ્રી હીરસૂમ. જેવા મહાપુરુષને “સુવિહિત સામાચારી લેપક છે અને શાસ્ત્રોનું વિધાન કરનાર તરીકે ચીતર્યા છે. " * પ્રા : પંદરમી શતાબ્દિમાં થયેલા વિદ્વાન મહર્ષિએ “કલ્પસૂત્ર બાલાવબોધ
માં સ્નાનને સીધે જ અર્થ નિત્યસ્નાન નહિ જ કરતાં કસૂઢણુ-કશ દિવસ પછીનું | સ્નાન લેવાની આજ્ઞા કરી છે. તેથી સત્તરમી શતાબ્દિમાં રચાયેલ “સેન પ્રશ્ન ના છે.
સ્નાન શબ્દને અર્થ પણ દસ દિવસ પછીનું સ્નાન એમ જ થાય. તમે કેમ ના ? પાડે છે?
ઉ૦ : શ્રી કલ્પસૂત્રના અગીયારમા દિવસના વર્ણનવાલાં સૂત્રને વાલાવાઇ છે કરવાનો હોવાથી ત્યાં “સૂઠણું=સ દિવસ પછીનું સ્નાન” એવો અર્થ જ થાય. “સેન છે
પ્રટનમાં અગીયારમા દિવસ પછીનું સ્નાન એવો અર્થ ન કરાય. “જન્મ-મરણ સૂતકમાં છે પણ સ્નાન ર્યા પછી પ્રતિમાપૂજનનો નિષેધ જાર્યો નથી” આ સેનપ્રશ્નના ફરમાન મુજબ તે “સૂતકમાં સ્નાન કર્યા પછી પ્રતિમા પૂજનને નિષેધ રહેતું નથી પૂછનારે છે સૂતકમાં પૂજા થાય કે નહિ? તેમ પૂછયું છે. અને પૂ. સેનસૂ. માએ “સૂતકમાં સ્નાન ર્યા પછી પૂજાને નિષે જાણ્યો નથી.” એમ કહ્યું છે. અહીં “સ વિશે પછીનું છે
સ્નાન એવો અર્થ કરવામાં આવે તે, દસ દિવસ પછી તે સૂતક રહેતું જ નથી. ૬ છે એટલે “પૂજા થાય કે નહિ. તેવો સવાલ જ કયાં રહે છે? માટે સૂતકમાં=સ દિવસમાં 3
સ્નાન કર્યા પછી પ્રતિમા પૂજનને નિષેધ શાસ્ત્રમાં જા નથી એવો જ અર્થ થાય. ૪ સૂતકમાં દસ દિવસ સુધી શ્રાવક પૂજા ન કરી શકે એમ કહીને શ્રાવકોની પૂજા બંધ છે કરાવી રહેલા અજ્ઞાનીએ ઘોર પાપ બાંધી રહ્યાં છે. * પ્ર૦ : “જેવી રીતે જન્મ અને મરણ સૂતકી ધર્મ સાધનામાં અયોગ્ય છે તેવી જ રીતે જ કાંદા-બટેટાં-લસણ આદિને આરેગનાર આત્મા પણ જિનપૂજારિ ધર્મ સાધના માં તત્વદષ્ટિથી અગ્ય જ છે.” સૂતકવાળની આ જાહેરાત કેવી લાગે છે?
: ઉ૦ : સૂતકવાળાએ અવિચારી વિધાન કરી રહ્યાં છે. કેઈ શાસ્ત્રમાં “સૂતકવાળાના ૪