________________
વર્ષ ૯ અંક ૨૮ તા. ૧૧–૩–૯૭ :
. -
" : ૬૨૩
છે
જાણ્યા નથી આ જવાબથી ખરતરોની માન્યતા આધાર વિનાની સાબિત થાય છે, અને તપાગચ્છમાં આ વિષયમાં વિધિ શું છે તેને પણ જવાબ આવી જાય છે છે. માટે સૂતકવાળાના ઘરના પાણીથી દેવપૂજા શુધ્ધ ન થાય તેવું તપાગચ્છની વિધિમાં છે આવતું નથી. બધા શ્રાવકો આ વાતને બરાબર યા રાખીને ચાલે.
પ્ર : મોટાભાગના શાસ્ત્રપાઠે તે સાધુની ગોચરી જવાની વિધિ બતાવતા છે શાસ્ત્રપાઠ ૮ છે એ શાસ્ત્રપાઠમાં “સૂતકમાં જિનપૂજા થાય કે નહિ?” તેને ઉલેખમાત્ર નથી કે તેવી વિચારણા અથવા નિષેધ પણ એ શાસ્ત્રપાઠીમાં કર્યો નથી. આ વાક્યમાં મોટાભાગના શાસ્ત્રપાઠો તે” એવા શબ્દ પ્રયોગથી ‘છેડા ભાગના જે શાસ્ત્રી પાઠો છે તે સૂતકમાં જિનપૂજાને નિષેધ કરનારા છે. એવું અર્થપત્તિથી નીકળે છે ખરું?
ઉ૦ : તમે જણાવેલ વાક્ય પછીના વાક્યમાં જ અમે જણાવ્યું છે કે જે શાસ્ત્રોમાં 8 4. “સૂતકમાં જિનપૂજા થઈ શકે કે નહિ?” તેવી વિચારણા કરવામાં આવી છે તે શાસ્ત્રોમાં ક્યાંય છે. જિનપૂજાને નિષેધ કર્યો નથી. ઉપરથી ‘સૂતકમાં સ્નાન ક્ય પછી જિનપૂજા કરવાને નિષેધ કઈ શાસ્ત્રમાં જાઈયે નથી એમ સ્પષ્ટ તે શાસ્ત્રોમાં જણાવ્યું છે. આવું સ્પષ્ટ ને પ્રતિપાઠન કરેલું હોવાથી અર્થપત્તિના રસ્તે કેઈને ય જવું પડે તેમ નથી. અર્થપત્તિના !
નામે શ્રાવકોની જિનપૂજા બંધ કરાવવા નીકળી પડેલા અગીતાર્થો ખરેખર બિચારા છે અને દયાપાત્ર છે. તેઓને પણ સદબુદ્ધિ પ્રાપ્ત થાઓ.
' પ્રહ : શ્રી કલ્પસૂત્રમાં દસ દિવસની સ્થિતિ પતિત (ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્યનું છે { દર્શન કરાવું, છઠ્ઠીનું જાગરણ વગેરે) નું વર્ણન કરવામાં આવ્યું છે તે વિધિવા રૂપે છે. છે છે કે ચરિતાનુવાઢ રૂપે છે ? '
- ઉ૦ શ્રી કપસૂટમાં ઠસ દિવસની સ્થિતિમંતિતાનું જે વર્ણન કરવામાં આવ્યું છે ? - તે વિધિવા રૂપે નથી. તેથી શ્રાવકોએ આ બધું કરવું જ જોઈએ એમ માની લેવામાં છે તે અગીતાર્થપણું છે. આગમ ગ્રન્થ વગેરેમાં જ્યાં જ્યાં લોકવ્યવહાર, રાજવ્યવહાર, નગર- ૬ વર્ણન વગેરેની વાતો ચરિતાનુવાદ્ય રૂપે લખી હોય તેને ક્યારેય વિધિવા સમજી
લેવાની ઉતાળવ કરવી નહિ. તે તે વિષયને જ્યારે “ચરિતાનુવાઢ રૂપ” એમ કહી એળ
ખાવવામાં આવે ત્યારે “તે સમગ્ર આગમ શું ચરિત્ર છે? ” એ વાંકે સવાલ કરનારને 3 ગુજરાતી ભાષા પણ આવડતી નથી એમ માન્યા વિના ચાલે તેમ નથી.
આ પ્રd સેન પ્રકમાં સૂતક અંગેનો જે સવાલ છે તેને પણ તમે ચરિતાનુવાઢ : (રૂપ કેમ નથી માનતા ? A ‘ઉ૦ : સેનપ્રશ્નમાં જિનપૂજા અંગે સવાલ હોવાથી અને ઉત્તર પણ જિનપૂજા છે 1 સંબંધી આપેલ હોવાથી સૂતક અંગેને તે સવાલ વિધિવા પે માનવાને છે. તેને