________________
' ' શ્રી જૈન શાસન [અઠવાડિક)
;
મકાનના માલિકોના ઘરે સાધુથી આહાર–પણ વહોરવા ન જવાય, પણ એ, શય્યાતર છે
શ્રાવક શ્રી જિનપૂજા કરી શકે. * # યથાભદ્રક, દાનરૂચિવાળો, સમ્યગ્દષ્ટિ, અભિગમશ્રાધ, શય્યાતર વગેરે લેકેતર- 4
લૌકિક સ્થાપના કુલના અન્ન-પાનને પણ શાસ્ત્રકારોએ સૂતકગૃહની જેમ અપ કહ્યાં છે. ૪ જ સૂતકવાળાઓ આવતીકાલે સૂતગૃહની જેમ આ બધાના ઘરના પાણીથી પણ દેવપૂજા ! . શુદ્ધ શી રીતે થાય? એવી દલીલ કરે તે હવે આશ્ચર્ય પામવા જેવું નથી. કારણ કે
કુતર્કો કરીને શ્રાવકેની જિનપૂજામાં અંતરાય કરવાનું કાર્ય સૂતકવાળાઓ ઢોલ પીસને [ કરી રહ્યાં છે. તેઓની વાતમાં જે કઈ આવી જશે તેઓ પોતાના જિનપૂજાના ઉત્તમ છે આ કાર્યથી વંચિત રહેશે.
આ અંતે એટલું જ જણાવવાનું કે “સૂતકવાળાના ઘરના પાણીથી દેવપૂજા શુદ્ધ ન ન ન થાય તેવા અક્ષરો શાસ્ત્રોમાં જાણ્યા નથી.” આ પ્રમાણેનું પૂ. હીર સૂ. મ.નું સમાધાન
ન તો સુવિહિત પરંપરા લોપક છે કે ન તે શાસ્ત્રી છે. છતાં તે આક્ષેપ છે આ મહાપુરૂષ ઉપ૨ કરનારાઓ પોતે શાત્તીર્ણ વચન બોલે છે અને સુવિહિત પરંપરાને છે
લેપ કરે છે. જ પ્ર : “પૂ. આ. શ્રી વિજય હીરસૂરિજી મ. ના સમયમાં જેસલમેર નગરમાં છે આ ખરતરનું અતિપ્રાબલ્યતા (સાચા શબ્દ પ્રાબલ્ય છે, પ્રાબલ્યતા નહિ.) હેઈને પાગછના - કેઈ આગેવાને પોતાના અથવા બીજા કોઈ સૂતકીઘરના પાણીથી પ્રભુપૂજા, જાણે-અજાણે છે
પણ કરી હોય અને તે વાત ચર્ચાને વિષય બનવા પામી હતી–એમ આ જેસલમેર શ્રી E ( સંઘના પ્રશ્ન ઉપરથી અનુમાન થાય છે.” સુતકવાળાનું આ અનુમાન સાચું છે?
* ઉ૦ : સૂતકવાળાનું આ અનુમાન સાચું નથી. જેસલમેર શ્રી સંઘના પ્રકાર છે 1 ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે સૂતકવાળાના ઘરના પાણીથી ખરતરપક્ષમાં દેવની પૂજા
કરતા નથી. તેમની આ પ્રવૃત્તિ માટે શાસ્ત્રમાં તેવા અક્ષરો ક્યાં મળે છે અને આ વિષયમાં તપાગચ્છમાં શું વિધિ છે? એમ શ્રી સંઘે પૂછયું છે તેથી નક્કી જ છે કે તે છે સમયે સૂતકવાળાના ઘરના પાણીથી દેવપૂજા કરવાની વિધિમાં ખરતરપક્ષ અને તપ-૬ ગરછમાં અલગ માન્યતા હતી. સૂતકવાળાના અનુમાન મુજબ જે થયું હોત તો શ્રીસંઘ છે એમ પૂછાવત કે ખરતરપક્ષ અને તપાગચ્છમાં સૂતકવાળાના ઘરના પાણીથી દેવપૂજા કરતા પણ નથી, તો તેવા અક્ષરો કયા શાસ્ત્રમાં છે? તપાગચ્છમાં શું વિધિ છે–એ વાક્ય જ ! છે ખરતરપક્ષ અને તપાગચ્છની માન્યતા અલગ હોવાનું સૂચવે છે.
આ પ્રશ્નના જ્વાબમાં પૂ. હીર સૂ. મ. એ જણાવ્યું કે “તેવા અક્ષરે શાસ્ત્રમાં