________________
વર્ષ ૯ અંક ૨૮ તા. ૧૧-૩–૯૭ :
.: ૬૨૫
ઘરનું ભજન કરનારથી જિનપૂજા વગેરે ધર્મસાધના ન થઈ શકે તેમ ફરમાવ્યું નથી. મા-માંસ-અનંતકાયાકિનું ભક્ષણ કરવાથી મહાક બંધ થાય છે, આત્માને દુર્ગતિમાં લઈ જનાર છે. વગેરે વાતે શાસ્ત્રકારોએ ચક્કસ ફરમાવી છે. માટે દરેક આત્મકલ્યાણના 4 અભિલાષીએ અભક્ષ્ય-અનંતકાય-આદિને સર્વથા ત્યાગ કરવો જ જોઈએ, પરંતુ શાસ્ત્રછે કારેએ ક્યાંય “અનંતકાયાકિનું ભક્ષણ કરનાર આત્મા જિનપૂજાઢિ ધર્મ સાધન ન કરી છે ઇ શકે તેમ ફરમાવ્યું નથી. એટલે વાતવાતમાં શ્રાવકેની જિનપૂજા આત્રિ ધર્મ સાધના ન ૫ ઉપર પ્રતિબંધ મૂકનારા સૂતકવાળાઓની વાત કેઈએ ધ્યાનમાં લેવા જેવી નથી. સ્થાનક- ૫ 3 વાસીઓ આગમન ઉંધા અર્થો કરીને કે અમાન્ય કરીને જિનપૂજા ઉપર પ્રતિબંધ મૂકે છે છે. સૂતકવાળાઓ શ્રી હરિપ્રશ્નના સમાધાનને “સુવિહિત સમાચારી લેપક અને શાસ્ત્રોત્તીર્ણ
કહીને અમાન્ય કરે છે. અને સેના પ્રશ્નના સમાધાનને ખોટે અર્થ કરીને જિનપૂજા ઉપર છે 5 પ્રતિબંધ મૂકી રહ્યાં છે. સુજ્ઞ શ્રાવકે આના ઉપર બરાબર વિચાર કરે અને સૂતકવાળાની વાત માનીન જિનપૂજા બંધ કરવી કે નહિ તેને નિર્ણય કરે.
પ્ર : સૂતકવાળાઓ લખે છે કે-“તમે જેને “ભવભરૂગીતાર્થ તથા મહાપુરૂષ છે { તરીકે માને છે તે પૂ. આ. શ્રી વિ. લકમસૂરીશ્વરજી મહારાજ પોતાના ઉપદેશપ્રાસાદ” | નામના ગ્રંથમાં “જન્મ અને મરણના સૂતક સંબંધમાં સ્પષ્ટ લખે છે કે “મૃત્યુસંબંધીનું
અને જન્મ સંબંધીનું સૂતક, જે આત્મસંબંધીનું હોય તે સૂતકીના સ્પર્શને પણ છોડી દઈને જુદી છે જ રઈ બનાવવા પૂર્વક જુદું જ જમવાનું રાખવું. જો એમ ન કરે તો નિત્યકર્મ સાધુ- 5
ઓને વહોરવવું, વસતિ આદિનું દાન કરવું, દેરાસર જવું, પ્રભુપૂજા કરવી કે સૂત્રોચાર 4 કરવા આદિપ જે શ્રાવકનું નિત્યકર્મ છે તેની હાનિ થાય. માટે ધમીએ, ક્રિયાનિકોએ, 5 છે જ્ઞાનીઓએ તથા વ્રતધારીઓએ નિત્યકર્મની હાનિ ન થાય તેવી રીતે બંને સૂતકમાં વર્તવું જોઈએ.” આ વચનો તમેને માન્ય છે કે નહિ? તે જણાવશો.” તે સૂતવાળાને તમારે જણાવવું છે?
ઉ૦ : શ્રાવકેની જિનપૂજા બંધ કરાવવા માટે શાસ્ત્રોના ખેટા અર્થો કરનારા • સૂતકવાળાને તે કંઈ કહેવા જેવું જ નથી. ફક્ત તેઓની વાતમાં આવી જઈને શ્રાવકે જિનપૂજાદિથી વંચિત ન રહે માટે કંઈક જણાવું છું. સૂતકવાળાઓ જે “ઉપદેશપ્રાસાદ” ના કર્તાને ભાવભીરૂ ગીતાર્થ માનતા ન હોય તે તેમણે આ ગ્રંથના નામે સૂતકની વાત રજુ કરવાની જરૂર નથી. છતાં રજુ કરે જ છે તો ખોટા/અધૂરા અર્થ કરીને લોકોને ભરમાવવાની જરૂર નથી. “નિત્યકર્મની હાની થવાના નામે શ્રાવકના નિત્ય કર્તવ્યોમાં ગણતા બધા ક્તવ્ય રજુ કરતા સૂતકવાળાઓ ગભરાય છે. પોતાની માન્યતા અનુસાર વાં ન આવે તેમ કર્તવ્યો ગણાવે છે.