________________
૧ વર્ષ ૯ અંક ૨૮ તા. ૧૧–૩–૯૭ :
-
:- ૬૧૫ |
છે કારએ સાધુને તે" સૂતગૃહોમાં વહોરવા જવાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. સાધુ જે આ સૂતગૃહોમાં ગોચરી જાય તો, શ્રી નિશીથભાષ્યના ચોથા ઉરેશાની ૧૬૦૯ થી ૧૬૧૫મી છે { ગાથા મુજબ આજ્ઞાભંગનું પાપ લાગે, શ્રી ઘનિતિની ૪૪રમી ગાથા મુજબ
ગણધરની મર્યાઠાનું ઉલ્લંઘન અને સમ્યકત્વ આઢિની વિરાધનાનું પાપ લાગે છે. શ્રી ૧ છે નિશીથ સૂત્રના સોળમાં ઉદ્દેશામાં તે તેનું પ્રાયશ્ચિત પણું બતાવવામાં આવ્યું ? 8 છે. આથી સૂતકમાં સાધુથી વહરાય જ કેમ? અને સાધુથી ન વહોરાય તે શ્રાવકથી જ છે વહોરાવાય પણ કેમ? ૪. ઉ૦ : સામાન્ય રીતે તે કેઈપણ માણસ આને જવાબે આપી દે કે સાધુથી છે - વહારી શકાતું હોય તો જ શ્રાવકથી વહેરાવાય ને? આપણે એગ્રો વગેરેની વાત ? 5 વિચારીએ. શ્રી વ્યવહારભાષ્યવૃત્તિ, શ્રી નિશીથભાષ્ય, શ્રી ઓધનિયુકિતમાં સૌ પ્રથમ જ તે સ્પષ્ટતા કરવામાં આવી છે કે સાધુને ગોચરમાં વર્જવા યોગ્ય કુલ બે ન { પ્રકારના છે : લૌકિક અને લોકોત્તર તેમાં સૂતગૃહોને ચેડા કાળ માટે વર્જવા યોગ્ય છે છે લૌકિકકુલો કહ્યા છે : જૈનકુલને એમાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. છતાં લૌકિક- ( કુલોમાં જેનકુલોની ભેળસેળ કેમ કરવામાં આવે છે- તે મને સમજાતું નથી. આમાં 8 છે કઢાગ્રહ સિવાય બીજું શું કારણ હોઈ શકે . ઉપરોક્ત ત્રણે ગ્રન્થકોરના આદેશ મુજબ છે હું અમે લૌકિકકુલમાં સૂતક હોય ત્યારે ગોચરી જતા નથી. કારણ કે સૂતકમાં દાન ન ! I અપાય તે લૌકિક માં રીવાજ હોય છે. એટલા માટે લૌકિકકુમાં સૂનક સમયે છે છે ગોચરી જવાથી શાસનની લઘુતા, જિનાજ્ઞાભંગ, ગણધર ભગવતેની મર્યાદાનું ઉલ્લંઘન અને સમ્યકત્વ આદિની વિરાધના વિગેરે પાપ લાગે છે. લૌકિકકુલોમાં સૂતક સમયે છે અમે ગોચરી જતા ન હોવાથી આમાંનું એક પણ પાપ અમને લાગતું નથી. એટલે ? અમારે પ્રાયશ્ચિત લેવાને સવાલ પણ રહેતું નથી.
" - હવે જેઓ લૌકિકકુલમાં જૈનકુલોને સમાવેશ કરીને બૂમાબૂમ કરે છે, તેઓ અંગે શેડો વિચાર કરીએ.
પ્ર : “જે દેશમાં જેટલા દિવસ સુધી સૂતકવાળા બ્રાહ્મણ વગેરે ભિક્ષા માટે ન ! છે જાય તે દેશમાં સાધુઓએ તેટલા દિવસ સુધી આહાર માટે ન જવું અને વૃદ્ધપુરૂષોનો ? * જે વ્યવહાર શ્રી સેનપ્રશ્નમાં બતાવ્યો છે. તેમાં તો શ્રાવકેના ઘરે પણ આવી જાય છે. તે છે આમાં તમારે શું કહેવું છે.
' ઉ૦ : શ્રી હરપ્રીન કે શ્રી સેના પ્રશ્નના સૂતકમાં ગોચરી સંબંધી એ પ્રકારોથી છે જ સ્પષ્ટ થાય છે કે સૂતકના કાળમાં શ્રાવકેએ સાધુને ગોચરી વહોરાવવામાં કે સાધુએ !