SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન [અઠવાડિ6] - I ને એ કાલમાં ગોચરી વહોરવામાં કઈ શાસ્ત્રીય બાધ નથી; પણ વ્યવહારિક બાધ છે. શ્રી છે હીરપ્રશ્ન કે સેન પ્રશ્નના રચના સમયના સામાજિક, ધાર્મિક કે રાજકીય વાતાવરણને ! ને ધ્યાનમાં લઈએ તો આ વ્યવહારિક નિષેધની જરૂર સહેલાઈથી સમજાય તેવી છે. - પ્રાચીન શાસ્ત્રપાઠેની અગાઉ વિચારણા કરી, તેમાંય સૂતકના દેને તાત્વિક ? નહિ, પણ વ્યાવહારિક ગણીને તેમાં આપણા ધર્મની નિંદા ન થાય તે વિચારને જ . જ મહત્ત્વ અપાયું છે. પ્રાચીન કાળમાં અન્ય ધર્મ—ખાસ તે બ્રાહ્મણ વર્ગના-ધર્મશાસ્ત્રોનું લેકવ્યવહારમાં ભારે. મહત્વ હતું. એ વર્ગને જૈનધર્મ પ્રત્યે એક ખાસ પ્રકારને ઘેષભાવ ? 1 હતો. વિદ્યામાં, વ્યાપારમાં, રાજકારણમાં અને બીજા કેઈ ક્ષેત્રમાં ય જેને. ચડતી એ છે ર વર્ગને ભારે ઇર્ષ્યાનું કારણ બનતી. આ ઐતિહાસિક સ્થિતિમાં જેનોની નવી વાતને ? 4 વિકૃત કરીને સામાન્ય લોકમાનસમાં તેમને ઉતારી પાડવાની વૃત્તિ એ વર્ગમાં જોર કરતી છે # હતી. તે વર્ગની આવી વૃત્તિને ખોટી તક ન મળી જાય એનું આપણા શ્રી સંઘે સતત { લક્ષ્ય રાખવું પડતું. અને તેથી જ આવા વ્યવહારના વિષિ—નિષેધે ધ્યાનમાં લેવાતા. ! ૧. એક ઉદાહરણ જોઈએ ? અશુચિના સ્પર્શ જેવા ખાસ કારણ વિના સાધુ માટે ? áડિલભૂમિથી આવીને પગ વગેરે ધોવામાં વધુ પાણી વાપરવાનો નિષેધ છે. છતાં પણ બ્રાહ્મણાટિ-બાહ્ય શોચને મહત્વ આપનારા-જોતા હોય એવા પ્રસંગે વધુ પણ વાપરીને પગ વગેરે દેવાની પણ શાસ્ત્રમાં આજ્ઞા છે. આમાં આપણું શાસ્ત્રકારોએ લેકવ્યવહારને– ૧ કેમાં આપણા ધર્મની નિંદા ન થાય તે વાતને મહત્ત્વ આપ્યાનું સ્પષ્ટ છે. પણ તેથી આવા વ્યાવહારિક કારણ વિના પાણીના છબછબિયાં બોલાવવાની સાધુને છૂટ છે | મળી જતી નથી. સૂતકમાં ય આવી જ વ્યાવહારિક વિચારણું કરવામાં આવી હોવાનું ! ? શાસ્ત્રકારોએ સ્પષ્ટ ફરમાવ્યું છે. આજે જ્યારે આપણા સૌના પુણ્યાગે, અન્ય ધર્મ ઓની ચિંતા કરેવી જ પડે એવી સામાજિક-રાજકીય પરાધીનતા ટળી ગઈ છે ત્યારે ય ? પેલા વ્યાવહારિક વિધિ–નિષેધે પકડી રાખવામાં કોઈ ઔચિત્ય નથી. આરાધના દુર્ભાગ્યે ફરી તેવી–અન્ય-ધમ ઓના વર્ચસ્વવાળી પરિસ્થિતિ સર્જાય તે તે વિધિનિષેધો પાળવાનું શરૂ ય કરવું પડે. પણ તેવા કારણ વિના આપણુ તાત્ત્વિક નિયમને ગૌણ કરીને વ્યાવહારિક નિયમ પાળવામાં મિથ્યાત્વની આડકતરી અનુદના જ છે. - સ્ત્રીઓના માસિક ધર્મની કે પ્રસવકાલની શારીરિક અશુધિના કાલમાં તેઓને છે શ્રી જિનપૂજાતિને નિષેધ તાત્વિક હોવાથી તે સ્વીકાર્ય જ છે. છે. પ્ર : આટલી વિચારણાથી અમે એમ સમજ્યા છીએ કે “સૂતકમાં જેનેથી સાધુને ! હું ન વહોરાવાય-એવું જૈન શાસ્ત્રનું ફરમાન નથી. સૂતકમાં દાન ન અપાય-તેવી માન્યતા !
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy