SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૯ અંક ૨૮ તા. ૧૧-૩-૯૭ : --- : ૬૧૩ છે આ “શ્રમણ-સાધુ–પાખંડિ આદિને માટે બનાવેલ આહારાદિ ઉદેશકાદિ દેષથી દુષ્ટ બને છે માટે સાધુને ક૯પે નહિ” શાસ્ત્રકારની આ રજુઆત સામે પરધર્મવાળાની દલીલ છે છે કે “તે પછી તે તમારા સાધુ ગોચરી માટે વિશિષ્ટ-શિષ્ણકુમાં જઈ શકશે જ નહિ. કારણ કે “ગુરુઢશેષ ભુંજીત” એવા સ્મૃતિના વચનાનુસારે શિષ્ટપુરુષે ધર્મ-પુણ્યને માટે ? (સાધુ આદિને દાન આપવા માટે) આહારાદિ પકાવે છે. તમારા સિધ્ધાંત મુજબ એવા છે આહારાદિ સંધુને ન કહેજે, તે સાધુ શિષ્ટ વગેરે કુલેમાં ગોચરી શી રીતે જઈ શકે ? આ રીતે તે તેમને ભિક્ષા મળશે જ નહિ.” પરધર્મવાળાની આ દલીલ સામે શાસ્ત્રકાર | ફરમાવે છે કે “આટલું મારા કુટુંબ માટે, આટલું શ્રમણાતિ માટે એવી કલ્પનાપૂર્વક | રે બનાવેલો આહાર સાધુને ક૯પે નહિ. પરંતુ ગૃહસ્થ પિતાના માટે બનાવેલ આહારમાંથી { “આમાંથ. સાધુને પણ આપીશ” એ સંક૯૫ તે કરે, તે તે આહારાદિ સાધુને છે કલ્પી શકે છે. અમે તે કુટુંબ અને શ્રમણાદિને આપવાના આહારને બનાવતી વખતે બે ૬ વિભાગપૂર્વક સંકલ્પ કરે તેને જ સાધુ માટે અકપ્ય કહીએ છીએ એજ રીતે સર્વશિષ્ટ જાને ધર્મ(દાન) માટે જ રઈ આદિનો આરંભ કરે છે એવું પણ નથી. કારણ કે છે તેઓને સૂતા આઢિ દાનનિષેધનું કારણ હોવા છતાં, કેટલાક શિષ્ટપુરુષનાં ઘરમાં, 1 રોજની જેમ જ, રોજની માત્રામાં જ રસેઈ આદિનો આરંભ થાય જ છે. અને બીજી વાત કે-પિતાના માટે બનાવેલ રઈમાંથી થોડું પણ સાધુને આપતા ગૃહસ્થ આજે 8 દેખાય છે માટે સાધુને પિતાના માટે ન બનાવેલી ભિક્ષા ન જ મળે એવી તમારી પર છે (પરધર્મવાળાની) લીલ બેટી પૂરવાર થાય છે. શ્રી પંચાશક પ્રકરણનો આ સંદર્ભ જોતાં સ્પષ્ટ જણાય છે કે અહીં જે શિષ્ટ( પુરૂષના દાનની વાત જણાવી છે તે અન્ય ધમએ, પોતાના સ્મૃતિ આદિ ગ્રંથના છે. 4 અનુસાર સૂતકમાં દાન આપતા નથી. અહીં શાસ્ત્રકારે જેનોના દાન અંગે કોઈ વાત કરી નથી. અને “સૂતકમાં જેનો તાધુને ન વહોરાવી શકે એવું શાસ્ત્રકારે ક્યાંય ફરમાવ્યું નથી. “સૂતકમાં કાન ન અપાય તેવી માન્યતા સ્મૃતિ આદિને માનનારા જૈનેતરોની છે. { “સૂતકમાં સાબુને ન વહોરાવાય તેવી માન્યતા જેનોની નથી. અન્ય ધર્મના મૃતિ છે. { આદિના આધારે ચાલતા કાચારને જૈનાચાર સમજી લે-એ અગીતાર્થપણાનું લક્ષણ ? } છેશ્રી પંચાશક પ્રકરણના નામે સૂતકમાં જેનેથી સાધુને ન વહોરાવાય' તેમ કહેવું છે | અનુચિત છે. છે પ્ર : તો પછી શ્રી દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનની સત્તરમી ગાથાની ?
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy