________________
A
૬૧૨ :.
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
: - -
નહિ હોવાનું સ્પષ્ટ થાય છે. (સૂતકવાળાના ઘરના પાણીથી શ્રી જિનપૂજા ન થાય તેવી માન્યતા ખરતર–ગચ્છની છે. આ વાત આપણે શ્રી હીરપ્રટનના પાઠમાં સ્પષ્ટ જોઈ ગયા. છીએ.)
આટલી વાતે વિચાર્યા પછી એ સિદ્ધ થાય છે કે સૂતકમાં શ્રી જિનપૂજાને આ નિષેધ કરનારાઓને કેઈ શાસ્ત્ર કે તને ટેકે નથી. શાસ્ત્રપાઠના નામે કરતી તેઓની | વાતે લોકોને ગેરમાર્ગે દોરનારી છે. સૂતકમાં શ્રી જિનપૂજાનો નિષેધ કેઈ શાસ્ત્ર કરતું ? નથી. શ્રી જિનપૂજાના કલ્યાણકર માર્ગમાં, શાસ્ત્રના નામે શ્રાવકને અંતરાય કરીને ૨
સૂતકવાળાઓ પાપ બાંધી રહ્યા છે. આવા અહિતકર માર્ગથી તેઓ પાછા ફરે તેવી છે. છે આશા રાખીએ”
પ્ર : પ્રસૂતા બહેને પૂ. ગુરૂભગવંતને આહાર-પાણી વહોરાવી શકે? 1 ઉ૦ : જેમ એમ. સી. વાળા બહેને પૂ. ગુરુભગ્રંવંતને આહારપાણી વહાવી છે શકે નહિ, શુધ્ધ થયા પછી વહેરાવી શકે છે. તેમ પ્રસૂતા બહેને પણ શુધ્ધ થયા ? પછી વહોરાવી શકે * પ્ર૦ : જન્મસૂતકમાં ઘરના અન્ય સભ્ય પૂ. ગુરુભગવંતને વહોરાવી શકે? ?
ઉ૦ : જેમ એમ. સી. વાળા બહેને ઘરમાં હાજર હોવા છતાં, બીજાએ છે બનાવેલી રાઈ, ઘરના અન્ય સભ્ય પૂ. ગુરૂભગવંતને વહોરાવી શકે છે. તેમ પ્રસૂતા ? બહેન ઘરમાં હોવા છતાં બીજાએ બનાવેલા આહાર–પાણીને ઘરના અન્ય સભ્યો પૂ. 4 ગુરૂભગવંતને વહોરાવી શકે. પ્રસૂતા કે એમ. સી. વાળા બહેનેએ બનાવેલા આહાર- ૧ પાણી પૂ. ગુરૂભગવંતને વહોરાવી શકાય નહિ. આ મર્યાત્રાને સૌ કેઈએ યાદ રાખવી જોઈએ. અને તેવી બહેને ઘરમાં સ્પર્શાસ્પર્શને પણ ઉપયોગ રાખવો જોઈએ. તે
. પ્ર. : તમે જન્મસૂતકમાં ઘરના અન્ય સભ્ય, પ્રસૂતા સિવાયના બીજાએ બનાI વેલા હાર–પાણી વહોરાવી શકે તેમ જણાવે છે જ્યારે પંચાશકછમાં તે “સૂતકાઠિત A ભાવેડંપિ–ાતમૃતકપ્રભુતિકઢાનનિષેધહેતુ સદભાવેડપિ” આ શબ્દ દ્વારા સૂરમાં દાન 8
આપવાને ગૃહસ્થને સ્પષ્ટ નિષેદા કર્યો છે. એટલે શ્રાવથી સૂતકમાં દ્વાન અપાય જ ન જ નહિ. તમારી વાત પંથાશજીની વિરૂદ્ધમાં જતી નથી? 1 ઉ૦ : શ્રી પંચાશક પ્રકરણ શાસ્ત્ર મારી વાતની વિરૂદ્ધમાં જતું નથી પણ મારી આ વાતને પુષ્ટિ આપે છે. તમે રજુ કરેલી પંક્તિ, તેરમાં પંચાશકની આડત્રીસમી ગાથાની છે
કાની પંક્તિ છે. આ પંક્તિમાંથી તમે સાવ બે અર્થ સમજી બેઠા છે. ખરેખર છે તે તેરમાં પંચાશકની ચેત્રીસથી આડત્રીસ ગાથામાં આ પ્રમાણે વાત આવે છે ? A