________________
4 વર્ષ ૯ અંક ૨૮ તા. ૧૧–૩–૯૭ : -
વાત સિદ્ધ કરવા માટે ખોટા રસ્તે જ જવું પડે છે તેને આ પુરાવો છે. આવા કઢા- પ. 4 ગ્રહીઓની ભાવઢયા જ ચિંતવવી રહી. શાસનદેવ તેઓને સદબુદ્ધિ આપે... ” .
પૂ.શ્રી આત્મારામજી મ. અને તેઓશ્રીના પરિવારના અમે બધા “સૂતની વાતને છે ૧ ચરિતાનુવાઢ રૂપ માનીએ છીએ, વિધિવાદરૂપે માનતા નથી.” આ વાત આટલી વિચાર
ણાથી સ્પષ્ટ બની છે. - ર૦ : મહાન પવિત્ર કલ્પસૂત્રકારે “નિવ્રુત્તિએ અસુઇ જસ્મકરણે શબ્દ લખીને અને | અવચૂર્ણિકારે “પ્રસવવ્યાપારાણાં નાલ છેઢાદીનાં” શબ્દ વાપરીને દસ દિવસના સૂતકની છે વાત જણાવી જ છે ને? શ્રી તીર્થંકર પરમાત્મા જેવાના જન્મ સમયે પણ જો આવીશ વિધિ પાળવાની હોય તે સામાન્ય જનને તો સૂતક અવશ્ય પાળવું જ જોઈએ. તેથી જ આ સૂતકવાળાઓથી શ્રી જિનપૂજા થાય જ કેમ?
૬૦ : શ્રી કલ્પસૂત્રનું એ અગીઆરમા કિવંસનું વર્ણન કરતું સૂત્ર ચરિતાનુવાઢ ૧ જે સ્વરૂપ છે, એ વાત અવચૂર્ણિારના “નાલચ્છેદાદિ' શબ્દથી સિદ્ધ થાય છે. કારણ કે
શ્રી તીર્થંકર પરમાત્માના જન્મબાઢ તે જ રાત્રિએ નાલઢનની ક્રિયા, પિતાના શાશ્વત છે છે આચાર મુ બ ડિગ્ર કુમારીઓ કરે છે. આ વાત તો કલ્પસૂત્રની ટીકામાં જન્મ મહોત્સવના છે વર્ણનમાં સ્પષ્ટ લખેલી છે. તેથી સૂત્રકારે લોકવ્યવહારાનુસાર જ અગીઆરમાં દિવસનું તેવું વર્ણન કર્યું છે એ નકકી થાય છે. તેથી શ્રી કંપસૂત્રના નામે પણ સૂતકમાં શ્રી જિનપૂજા બંધ કરાવવાની સૂતકવાળાઓની ઈચ્છા સફળ બને તેવી નથી. તે
પ્ર : આજથી લગભગ ૭૫ વર્ષ પૂર્વે છપાયેલ “સૂતક વિચારપટ' જૈનોએ માના છે જોઈએ કે નહિ? સૂતકવાળાએ આ પટ માનવાની ભલામણ કરે છે તે યોગ્ય છે?
આ ઉ૦ : તમે જણાવેલ “સૂતક વિચાર પટ” જરાય વિશ્વાસપાત્ર લાગતો નથી. તેમાં | કેવા જુઠાણ હાંકવામાં આવ્યા છે, તેને એક નમૂન બતાવું : “મૃત્યુસંબંધી સૂતક છે
એવા હેડીંગ નીચે લખ્યું છે કે તેના (સૂતકવાળાના) ઘરના અગ્નિ તથા જળથી જિનપૂજા (સ્નાત્ર અને ધૂપ, દીપ) થાય નહિ એમ નિશીથચૂણિમાં કહ્યું છે. અમને તે શ્રીક નિશીથચૂણિ માં આવું વાક્ય વાંચવા મળ્યું નથી. શ્રી નિશીથચૂર્ણિના નામે આ એક છે ગડું ચલાદવામાં આવ્યું છે એ અમારો ચાખો મત છે. “આ સૂતક વિચાર પટ? A
અનુસાર સૂનકનું અવશ્ય પાલન કરો.” આવી મહેચ્છા સાથે આ પટને પ્રચાર કરનારા ! | સૂતવાળાઓને, શ્રી નિશીથચૂર્ણિમાંથી, પટમાં છાપેલ વાક્ય શોધીને વહેલામાં વહેલી તે તકે જાહેર કરવા અમારૂં જાહેર આમંત્રણ છે. સૂતકવાળાઓ હવે આવા જુઠાણું હાંકતા છે 4 પટને માનવાની ભલામણ કરવા માંડયા છે. તેથી તેમની પાસે નક્કર શાસ્ત્રીય આધાર છે