________________
૬૧૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] !
- -
પ્ર૦ : સૂતકવાળા ઘરમાં સાધુથી ગોચરી જઈ શકાય નહિ તો તેવા ઘરને છે આહાર કરનાર શ્રાવક શ્રી જિનપૂજા કેમ કરી શકે?
- ઉ૦ : સાધુની ગેચરી અંગેની મર્યાદાના નિયમે શ્રાવની શ્રી જિનપૂજા માટે } આ નિયમ તરીકે ન બનાવી શકાય. બંને (ગોચરી અને શ્રી જિનપૂજા) અલગ બાબત છે. છે શરીરમાં પડેલા ઘામાંથી લેહી આ8િ અશુચિ વહેતી હોય તે શ્રાવથી શ્રી જિનપૂજા
ન થઈ શકે, પણ તે શ્રાવક સાધુને વહોરાવી શકે. એ જ રીતે શય્યાતર (જ્યાં સાધુ છે # ઉતરેલા હોય તે મકાનના માલિક)ના ઘરે સાધુથી આહાર-પાણી વહોરવા ન જવાય છે છે પણ એ શય્યાતર શ્રાવક શ્રી જિનપૂજા કરી શકે. સૂતકને પક્ષ લઈને શ્રી જિનપૂજા બંધ છે
કરાવી રહેલાઓને આટલી પણ સમજ હોય તેમ જણાતું નથી. | પ્રહ : પૂ.શ્રી આત્મારામજી મ.એ પિતાના “તત્વનિર્ણય પ્રાસા' નામના ગ્રંથમાં છે
સૂતકનું વિસ્તારથી વર્ણન કર્યું છે. તેમાં શ્રી જિનબિંબને સ્પર્શ કરવાનું સ્પષ્ટ નિષેધ ન કર્યો છે. એમના વંશવારસઢાર એવા તમે બધા એમનાથી વિપરીત કેમ કહો છો? શું છે તેમનું વચન પણ તમને માન્ય નથી?
, ઉ૦ : પૂ.શ્રી આત્મારામજી મ. ના નામે સૂતકવાળાઓએ આ એક પદ્ધતિસરને મુ પ્રપંચ ખેલ્યો છે. વાસ્તવમાં પૂ. શ્રી આત્મારામજી મ. એ “તત્ત્વનિર્ણયરાસાઢ નામના ! છે પોતાના ગ્રંથરત્નમાં, શ્રી આચારદિનકર નામના ગ્રંથમાં જણાવેલ લોક વ્યવહારનું છે
ભાષાંતર રજુ કર્યું છે. સૂતક આઢિ ગૃહસ્થ વ્યવહારને કઈ માણસ વિધિવા ન સમજી લે તે માટે “તત્ત્વનિર્ણયપ્રાસાઢના પૃથ ૩૧૮ ઉપર પૂ. આત્મારામજી મ.એ લખ્યું છે કે
“ઈતના વિધિ ગૃહસ્થ વ્યવહારાદિકઠા શ્રી આચારાંગ, વિવાહપ્રજ્ઞપ્તિ (ભગવતી), રે જ્ઞાતાધમકથા, દશાશ્રુતસ્કંધ કે આઠમે અધ્યયનાદિકમે ચરિતાનુવાઢરુપ પ્રતિપાઠન કરા હ. તીર્થકર કે જન્મ હુયે તિન કે માતાપિતા જે કિ શ્રાવક થે, તિનેને ભી યહ પૂર્વોક્ત છે (જન્મકર્મ) વિધિ કરા હ. ઈસ વાસ્તે મૂલ આગ મેં ચરિતાનુવાદ કરકે ગૃહસ્થ વ્યવહારક વિધિ સૂચન કરા , પરંતુ વિધિવાઢ સે કથન કર હુઆ હમકો માલુમ છે નહિ હોતા .'
પૂ. શ્રી આત્મારામજી મ. એ “ચરિતાનુવાહમાં વર્ણવેલા ગૃહસ્થવ્યવહાર વિધિવા ન નથી' એવી એકમ સ્પષ્ટ વાત “તત્ત્વનિર્ણયપ્રાસા'માં લખી છે. છતાં આ મહત્વની પંક્તિ છૂપાવીને, બાકીની વાત બહાર મૂકી, પૂ. શ્રી આત્મારામજી મ. વિ . ગેરસમજ ફેલાવવાનું પા૫કાર્ય કેઈ સજજન માણસ તે ન જ કરે. જે કે બેટી માન્યતા પકડી 5 બેઠેલા કઢાગ્રહીઓને આવા પ્રપ ર્યા વિના ચાલે તેમ નથી. ખોટા માણસને ખોટી છે
-
-