________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક) {
-
-
સદીમાં પણ શાસ્ત્રમાંથી “સૂતકમાં સ્માન કર્યા પછી શ્રી જિનપૂજાને નિષેધ સૂતવાળાએ કાઢી શક્યા નથી. તે તે કાલની અપેક્ષાએ વિશિષ્ટ શ્રુતધર ગણાતા મહાપુરૂષે “શાસ્ત્રોમાં નિષેધ જાણ્યા નથી એ સ્પષ્ટ ઉત્તર આપે, છતાં તેને અર્થ “શામાં નિષેધ હોઈ પણ શકે છે. એ કાઢનારાને કાં તો ભાષાજ્ઞાન નથી, કાં તે મહાપુરૂષના નામે ફાવતી ? વાત પકડી રાખવાની ટેવ પડી છે–એમ માન્યા વિના ચાલે એવું નથી.
પ્ર : શ્રી સેનપ્રશ્નમાં જણાવેલ “સ્રાન થી “સદિવસ પછીનું સ્નાન” એવો અર્થ લેવાને છે, નહિ કે નિત્યસ્નાન. “શ્રી કલ્પસૂત્ર બાલાવબોધ'માં પણ આ જ અર્થનું છે સમર્થન કરવામાં આવ્યું છે તેનું શું?
( ઉ. : “શ્રી કલ્પસૂત્ર બાલાવબોધમાં તે આ વિષયનું ચરિતાનુવાદ સ્વરૂપે વર્ણન 1 છે. ત્યાં કેઇ વિધિવાક્ય વાપરવામાં આવ્યું નથી. શ્રી “સેન પ્રશ્નના “સ્નાનને “સ છે દિવસ પછીનું સ્નાન” કહેનારા આચાર્ય તે પૂ. સેનસૂરિ મ. સા.ને “અન્યાયી .૭નાયક
માનનારા છે. ફાવતી વાતો કરવા માટે પૂ. આ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા અને | પૂ. આ. શ્રી સેનસૂરીશ્વરજી મહારાજા માટે ભારે બહુમાન બતાવી રહેલા આ આચાર્ય, | ફાવતું ન આવે ત્યારે એ મહાપુરૂષ માટે ગમે તેવા અપશબ્દો લખતાં અચકાતા નથી. છે માટે આવા અજ્ઞાની, અવિનયી અને કઠાગ્રહી આચાર્ય, મહાપુરુષોનાં નામ વટાવવાથી ન દૂર રહે એમાં જ એમનું ભલું છે. છે એમ.સી. વાળી બહેને ત્રણ દિવસ પછી સ્નાન કરે છે છતાં તે રણ દિવસ ? આ દરમ્યાન ઘરના અન્ય સભ્યો સ્નાન કરે તે શુધ્ધ થયા કહેવાય છે અને તેઓ શ્રી જિન- 4 ૧ પૂજા પણ કરી શકે છે. અહીં “એમ.સી.વાળા બહેનના ચોથા દિવસના સ્નાન પછી જ & ઘરના અન્ય સભ્યો શુધ્ધ બને છે તે કદાગ્રહ કેઈ સુજ્ઞજન રાખતો નથી. તે જ ! રીતે પ્રસ્તા બહેન દસ દિવસ પછી સ્નાન કરતા હોય તે પણ તે સમય દરમ્યાન છે
ઘરના અન્ય સભ્ય સ્નાન કરે એટલે તેઓ શુધ્ધ થઈ જાય છે અને શ્રી સેનપ્રશ્નના પાઠ 8 4 મુજબ શ્રી જિનપૂજા પણ કરી શકે છે. અહીં “પ્રસૂતા બહેનના દસ દિવસના સ્નાન છે પછી જ ઘરના અન્ય સભ્યો શુદ્ધ અને “તે કઢાગ્રહ પણ કેઈ સુજ્ઞજન રાખી શકે ! નહિ. આ વિષયમાં અગીતાર્થ કરાગ્રહીની “સ દિવસ પછીનું સ્નાન” એવી વાત કેઈએ છે ધ્યાનમાં લેવી નહીં.
પ્ર : તમારી આ રજુઆત તે “સૂતકમાં શ્રી જિનપૂજા ન થઈ શકે તેવા પ્રચારને ન શાસ્ત્રને ટેકે નથી—એમ પૂરવાર કરે છે. પણ સૂતકમાં શ્રી જિનપૂજા ન થઈ શકે-એવી છે તપાગચ્છની સામાચારી તે છે જ ને?