________________
૫ વર્ષ ૯ અંક ૨૮ તા. ૧૧-૩-૯૭ :
: ૬૦૭
-
-
ઉ૮ : “સૂતકમાં શ્રી જિનપૂજા ન થઈ શકે એવી સામાચારી તપાગચ્છની નથી. છે આ સામાચારી ખરતરગચ્છની છે. ખરતરગચ્છની સામાચારી અપનાવવા જીદે ચઢેલા 8 તપાગચ્છીચાની ભાવયા ચિતવવા જેવી છે. “શ્રી હરપ્રશ્નમાંને જેસલમરના શ્રી સંઘે કરેલ અઢારમે પ્રકનોત્તર વાંચતા આ વાતને સ્પષ્ટ ખ્યાલ આવશે.
પ્ર : જેના ઘરે પુત્ર-પુત્રીને જન્મ થાય છે તેના ઘરનાં મનુષ્ય ખરતરપક્ષમાં છે છે પોતાના ઘરના પાણીથી દેવપૂજા કરતા નથી. તેના [ખરતરગચ્છના] સાધુએ પણ તેના { ઘરે દસ દિવસ સુધી વહોરતા નથી. તેના અક્ષર કયાં છે? આપણું [તપાગચ્છ] પક્ષમાં છે આ વિષયમાં કયે વિધિ છે?
ઉ૦ : “જેના ઘરે પુત્ર પુત્રીને જન્મ થાય છે તેના ઘરના પાણીથી દેવપૂજા શુદ્ધ 1 છે ન થાય તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી. અને તેના ઘરે વહોરવાની વિધિમાં તે જે 8 દેશમાં જે લોકવ્યવહાર હોય તે અનુસારે સાધુઓએ કરવું જોઈએ. દસ દિવસને આગ્રહ છે શાસ્ત્રમાં કાર્યો નથી. (આ પ્રશ્નોત્તર ઉપર “શ્રી હરપ્રીનેત્તર ગ્રંથ ટિપ્પનિકા'માં ગમે { તેમ લખનારને શાસ્ત્ર સાથે કાંઈ લાગતું વળગતું નથી.)
પ્રહ : શ્રી સેનપ્રટનમાં પણ સૂતક અગેના જે પ્રશ્નોત્તરી છે તે પણ સૂતકમાં શ્રી આ જિનપૂજાને નિષેધ કરનારા નથી? અહીં રજુ કરે તે અમને વિચારવાની અનુકૂળતા રહે.
ઉ૦ : શ્રી સેનપ્રકનના પ્રશ્નોત્તરે તે “સૂતકમાં શ્રી જિનપૂજા થઈ શકે એવો છે. છે સ્પષ્ટ ખુલાસે કરનારા છે. શ્રી સેનપ્રશ્નમાંના સૂતક સંબંધી બધા પ્રશ્નોત્તરે આ તે મુજબ છે : પ્ર : જન્મસૂતકમાં અને મરણ સૂતકમાં પ્રભુપ્રતિમાની પૂજા થાય કે નહિ ?
(ફતેહપુર શ્રીસંઘને પ્રશન) ઉ૦ : જન્મમરણ સૂતકમાં પણ સ્નાન કર્યા પછી પ્રતિમાની પૂજને નિષેધ છે જાણ્યું નથી. (આ જવાબમાં, “સ દિવસ પછીનું સ્નાન” એવો છે કે અર્થ કરનાર છે છે અગીતાર્થ છે. અહી “સ્નાન” શબ્દથી “સૂતક ઉતર્યા પછીનું સ્નાન” એ અર્શ કરનારની 1 ગીતાર્થતા કોઈ વિશિષ્ટ પ્રકારની લાગે છે! પ્રશ્ન પૂછનાર “સૂતકમાં પૂજા થાય કે નહિ ? છે એ સ્પષ્ટ પ્રશ્ન પૂછે છે, (સૂતક ઉતર્યા પછી પૂજા થાય કે નહિ-એ પ્રશ્ન તે કોઇને યર 1 ઉઠવાને સંભવ નથી.) અને એના જવાબમાં ગ્રંથકાર મહાપુરૂષ “સ્નાન કર્યા પછી પૂજાને ! ઇ નિષેધ નથી એમ ફરમાવે ત્યારે આ સ્નાન, પૂજા પૂર્વે કરતા દેનિક સ્નાનના અર્થમાં છે જ કહેવાયું હોવાનું સ્પષ્ટ છે. આની સામે “શું સૂતક વિનાના ઘરમાં સ્નાન ર્યા વગર A પ્રભુપૂજા કરવાની છૂટ છે?” જે કુતર્ક કરનારને પૂછવાનું મન થાય છે કે તમારા મતે