SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ જિનપૂજામાં છે આવશ્યકશુદ્ધિ છે ( સુનિરાજીવાવરછજરા સરહદ - ૯ [ સૂતક અને શાસ્ત્રીય વિચારણા ], પ્ર : શ્રી જિનપૂજા કરતી વખતે શ્રાવકે કેટલી શુદ્ધિ જાળવવી જોઈએ? ઉટ : પરમ શ્રાવકે શ્રી અરિહંત પરમાત્માની નિત્ય ત્રિકાળ પૂજા કરવી જોઈએ. { આવી ત્રિકાળપૂજા કરતી વખતે સાત પ્રકારની શુદ્ધિ જાળવવાનું શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે છે -(૧) અંગશુદ્ધિ (૨) વશુદ્ધિ (૩) મનશુદ્ધિ (૪) ભૂમિશુદિધ (૫) પૂજેપકરણ ? શુધિ (૬) દ્રવ્ય (ધન) શુધિ (૭) વિધિશુધિ. આ સાત શુધિ જાળવવા પૂર્વક કરવામાં 8 આવતી શી જિનપૂજા આત્માને ભવસાગરથી પાર ઉતારે છે. પ્ર : કેવી શારીરિક અવસ્થામાં શ્રી જિનપૂજા ન થઈ શકે ? ઉ) : શરીરમાંથી અશુચિત્રલેહી, પરૂ ઈત્યાત્રિ વહેતું હોય તેવી શારીરિક અવસ્થામાં શ્રી જિનપૂજા ન થઈ શકે. પ્ર : જન્મેલ બાળક અને તેની માતાથી સૂતકમાં પૂજા થઈ શકે? ઉ૦ જન્મેલ બાળક અને તેની માતાથી શરીરની અશુધિ હોય તેવી અવસ્થામાં ૬ શ્રી જિનપૂજા ન થઈ શકે. પ્ર : જન્મેલ બાળક અને તેની માતા સિવાયના ઘરનાં બીજા સાથી સૂતકમાં છે કેટલા દિવસ પૂજા ન થઈ શકે? ઉ. : જન્મેલ બાળક અને તેની માતા સિવાયના ઘરનાં બીજા સભ્યને સૂતકમાં, આ શ્વાન ર્યા પછી શ્રી જિનપૂજા કરવાનો નિષેધ નથી. શ્રી હરિપ્રશ્ન અને શ્રી એનપ્રશ્નમાં ૧ સૂતકમાં પ્રભુપૂજા અંગેના પ્રશ્નમાં, સ્પષ્ટ ઉત્તર આપવામાં આવ્યો છે કે “જન્મ-મરણ છે 8 સૂતમાં શ્વાન ર્યા પછી શ્રી જિનપૂજાને નિષેધ શાસ્ત્રમાં જાણ્યું નથી.” પ્ર : “શાસ્ત્રમાં નિષેધ જ નથી” એને મતલબ તે એ પણ થાય ને કે “શાસ્ત્રમાં નિષેધ હોઈ પણ શકે ? ઉ૦ : વિક્રમની સત્તરમી સદીમાં તપાગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી હીરસૂરીશ્વરજી ૫ મ. સા. અને પૂ. આ. ભ. શ્રી સેનસૂરીશ્વરજી મ. સા. એ “સૂતકમાં સ્રાન ર્યા પછી | શ્રી જિનપૂજાને નિષેધ જાણ્યો નથી એમ જાહેર કર્યું હતું. આજે વિક્રમની એકવીસમી
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy