________________
- -
-
-
-
વર્ષ - અંક ૨૮ તા. ૧૧-૩–૭ :
: ૬૦૩
a)
આખા ભવથી છુટવા માટે છે. શાસ્ત્ર ભાવનાને ભાવનાશિની કહી છે. ભાવ રે વિનાને બધો ધર્મ નકામો કહ્યો છે. ભાવના ભાવતાં ભાવતાં જીવ કેવળજ્ઞાન પામી જાય છે. જે જીવ ભગવાનને ન પણ ઓળખાતો હોય તે પણ તેના રાગ-દ્વેષાઢિ નાશ ! પામે છે તે કેવળજ્ઞાન પામી પણ જાય. ભરત ચક્રવતી આરિસા ભુવનમાં, ચક્રીપણામાં કેવળજ્ઞાન પામ્યા. દ્રવ્યચારિત્ર વિનાને જીવ મોક્ષે જાય પણ સમ્યકત્વ વિનાને કઈ
જીવ મેક્ષમાં ન જાય. સાધુવેષ ન લીધો હોય તે પણ ભાવચારિત્ર તે આવી જાય. | આવો ભાવધર્મ છે. તે તમે ભાવો છે ખરા ?
આ સંસારના સુખને અને સંપત્તિને જગત સારું કહે છે પણ શાસ્ત્ર કહે છે કે શું { તે બે પુણ્ય હોય તે જ મળે. પુણ્ય પણ તેને બંધાય જેને ધર્મ કર્યો હોય. તે પણ તે આ સુખ અને સંપત્તિ ઈચ્છવા જેવી નથી, તેને મેળવવા મહેનત કરવા જેવી નથી, મળે તે
આનંદ પામવા જેવું નથી, ભેગવવા જેવી નથી, તે બે જાય તો આન પામવા જેવું { છે, આપણે બધા જમ્યા છીએ રેઈને પણ મરવું છે હસતાં હસતાં. જે જીવ ધર્મ કરે તે હસતા હસતાં મરે તેને મરણને ભેય હોય નહિ. તેને મરણની ખબર પડે ! તે વધાવી લે. અનશન કરીને જ મરે. આગળ સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા મેટે ભાગે છે છે અનશન કરીને મરતા હતા.
પ્ર : સાધુને છ હું ગુણુઠાણું મૂકી યે ગુણઠાણે જવાનું તે આનંદ શું આવે?
ઉ૮ : આ ચારિત્ર માત્ર મનુષ્યપણામાં જ મળે છે. પણ જે જીવ ચારિત્રના પરિણામમાં મરે તે મોટેભાગે વૈમાનિક દેવલોકમાં જાય અને ત્યાં ય તેને વિરાગ જીવતે હેય. તે દેવલોકમાં ચાસ્ત્રિ ન મળે પણ સમ્યહત્વ સાથે રહી શકે છે એટલે તેને લાગે કે- બહુ મોટી જેલમાં આવ્યો છું. અને કદાચ પહેલા આjષ્ય બંધાઈ ગયું હોય અને નરકમાં જવું પડે તે ય સમાધિમાં હોય છે. કેમકે આ ધર્મ જ સુખમાં વિરાગ અને દુઃખમાં સમાધિ રાખતા શીખવે છે.
શ્રી કૃષ્ણ મહારાજા અને શ્રી શ્રેણિક મહારાજા નરકમાં છે છતાં ય જ્ઞાની કહે છે કે- ત્યાં મઝા કરે છે, સમાધિમાં છે અને સારામાં સારી નિજર કરે છે. બંનેય તીર્થકર થવાના છે ઘણાને નરકમાં પણ પ્રતિબંધ કરવા જાય એવા સ્નેહી મળે. ત્યાંની તકલીફમાં ય તે આનંદમાં હોય છે કેમકે, તે માને છે કે-મેં ઘણાં પાપ ર્યા છે છે તે પણ રાચી–માચીને કર્યા છે માટે તકલીફ આવે છે.”
(ક્રમશ:)
*
*
*