SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ PUHA HH212 નt out - - -- - - -- ----- - મતદાહss ના થshકામ કરતા હતા દરમાન્ડની ભાવનગરમાં અપૂર્વ શાસન-પ્રભાવના સચ્ચારિત્ર ચૂડામણિ પૂજ્યપાઠ સ્વ. આચાર્યદેવ શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી | મહારાજાના પટ્ટધરરત્ન વર્ધમાન તપની વિશ્વવિક્રમી ૧૦૦+૧૦૦+૮૬ મી એાળીના અજોડ આરાધક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજા તથા પરમ શાસન પ્રભાવક સુવિશાળ ગચ્છાધિપતિ સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વશ્વરજી મહારાજાના પટ્ટપ્રદ્યોતક સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાત્ર આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહાક્રયસૂરીશ્વરજી મહારાજાના પદાર્પણથી શ્રી ભાવનગર જેન સંઘમાં શાસન પ્રભાવનાની અદ્દભુત હારમાળા રચાવા પામી. અનેરાનેક ગગનચુંબી જિનાલયો અને ગર્દનને ફરી ફરી નમાવવાનું મન કરાવી દેતા નયનરય જિનબિંબના દર્શન–વંન કરવા પધારેલ બને પૂજ્યપાઠ આચાર્ય ભગવં તેની સાથેસાથ પૂજ્ય આ. શ્રી વિ. વિચક્ષણ. મહારાજા, પૂ. આ. શ્રી વિ. લિતશેખરસૂ. મ. પૂ. આ. શ્રી વિ. રાજશેખરસૂ. મ. પૂ. આ. શ્રી વિ. જયકુંજશ્ન. મ. છે પૂ. આ. શ્રી વિ. મુકિતપ્રભસૂ. મ. પૂજ્ય આ. શ્રી વિ. હેમભૂષણ સુ. મ પૂ. આ. શ્રી 1 જ વિ. ગુણયશસૂ. મ. અને પૂ. આ. શ્રી વિ. કીર્તિયશસૂ. મહારાજ પણ પધાર્યા હતા. કેસ છે. આ કસ આચાર્ય ભગવતે સંખ્યાબંધ સાધુ સાધ્વીજી મહારાજાના એકી સાથે દર્શન વંદન 9 કરી અત્રેની જેન જનતા કૃતાર્થ બની ગઈ હતી. પાલીતાણાથી વિહાર કરી છે. સુ. { ૧૫ ના વરતેજથી શાસ્ત્રીનગર પધારી સ્થિરતા કરી હતી. સવારે પ્રવચન અને પ્રભાવના થયેલ. પ. વ. ૧ના સવારે ૮-૩૦ કલાકે મોતીબાગથી ભવ્યતમ સામૈયું કરવામાં આવેલ, જેમાં સંખ્યાબધ્ધ બેડાવાળી બહેનો. જેન યુવકેનું ભકિત બેન્ડ તદુપરાંત શ્રધ્ધા- ર સંપન્ન હજારો ભાઈ–બહેનેએ “સંકીર્ણ થયું આકાશની ઉક્તિની ચાઢ તાજી કરી હતી. ભાવનગરના વિવિધ માર્ગો પર ફરી ગેલક્ષી ટોકીઝ પાસે થઈ સામૈયુ દાદા સાહેબ ઉતર્યું. પૂજય પધારે એ પૂર્વે જ વ્યાખ્યાન હોલ હકડેઠઠ ભરાઈ ગયો. તપસ્વી સમ્રાટશ્રીએ મંગલિક ફ૨માપ્યા બાદ પ્રભાવક પ્રવચનકાર પૂજ્ય આ. શ્રી કીર્તિયશસૂરીશ્વરજી મહારાજે બુલંદ અવાજે ધારાબધું વાણીપ્રવાહ વહેવડાવી શ્રેતાઓના કર્ણયુગ્મને પવિત્ર કરી હઠયને કબજે કર્યો. સંઘના આગેવાનોએ પૂજાનું સ્વાગત કર્યું અને પધારી ધર્મવાણીને અમૂલ્ય અવસર આપવા બદલ ઋણ વ્યક્ત કર્યું. શ્રોતાઓના ખાસ આગ્રહથી છે ન કર જ
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy