________________
-
-
૩૯૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પુદગલ સુખનેં રાગ તજીને, પાળો જિનવર અણિ, હું ઈચ્છું. સઘળા જ પામે, શાશ્વત શિવપુર ઠાણ. ભાવે(૧૩)
જિન આપ્યા અનુસાર આ રે, કાન શીલ ત૫ ખંત, વિનયાયિક સદ્દગુણના સ્વામી, વંદું સવિ ગુણવંત. ભાવે(૧૪) અપ્રશસ્ત વિષયના રાગે, બળતા ભવદુઃખ આગ, . કયારે સ્થાપું સર્વ જીવમાં, અવિહડ શાસન રાગ. ભાવે. (૧૫) ભરેકમ પ્રત્યે ધારૂં, માધ્યચ્ચ હિતકાર, * ઈરછું તે પણ કયારે પામે, પ્રભુશાસન સુખકાર? ભાવે. (૧૬)
શ્રી મહાવીર શાસનનો અભૂતપૂર્વ અને અદ્દભુત વિશેષાંક 'રાગથી ધિરાણ મણ
આ વિશેષાંક પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂ. મ. પૂ. આ. શ્રી વિજય અમરગુપ્તસૂ..
- પૂ. આ. શ્રી વિજયચંદ્રગુપ્તસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં ધર્મપ્રેમી શ્રેષ્ઠિવર્ય શ્રી જયેન્દ્રભાઈ વેલજી દેપાર હરણીયા હાલ પૂ. મુ. શ્રી
જિતરામવિજય મ.ની દીક્ષા પ્રસંગ નિમિતે પ્રગટ થયું . આ વિશેષાંક શ્રી મહાવીર શાસન તથા જૈન શાસનના ગ્રાહકોને
• (બનના ગ્રાહક હોય તેમને એક અંક) મોકલાયો છે. આ અદ્દભુત અંક શ્રી મહાવીર શાસન તથા જૈન શાસન તથા જૈન શાસનના નવા આજીવન સભ્ય થશે તેમને નકલ હશે ત્યાં સુધી ભેટ મોકલવામાં આવશે. '
વહેલી તકે આપને શ્રી મહાવીર શાસન આજીવન સભ્ય રૂ. ૪૮૧૩ ફેરેનના 0 રૂ. ૫૦૦ અને જૈન શાસન આજીવન સભ્ય રૂ. ૫૦૧] ફેરેન ૬૦૦૦) ભરી આજીવન સભ્ય બની જવા વિનંતિ છે.
શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર 1 - શાક મારકેટ સામે, જામનગર