________________
-
વર્ષ ૯ અંક ૨૬-૨૭ તા. ૪-૩–૯૭ :
: ૩૮૯
પ્રાચીન પૂજા અથવા સ્તવનેની ચાલ દેશી તરફ નજર કરશે તો જણાશે કે કે કેવી કેવી દેશીઓ હોય છે. જેવી કે-ઈડર આંબા આંબલી રે “મારો પિયુ ગયો પરદેશ” જોબનીયાને લટકો” “સખીરી આવ્યો રે વસંત અટાર” વિ. વિ.
આર્થ સમજી શકાય છે કે આમ જનતામાં જે દેશી-ચાલ વિ. પ્રચલિત હોય 1 તે જ રાગ–ચાલ યા દેશમાં સ્તવને વિ.ની રચના કરવામાં આવે તે સહેજે તે ગીતે છે લોક જીભે ચઢી જાય છે.
એટલે આ પુસ્તકમાં અન્યાન્ય અનેક કવિવરેએ આધુનિક દેશીઓ-ચાલોને ઉપયોગ | કર્યો છે. અને તેથી જ પ્રત્યેક નગર ગામ-પુરના મંદિરે મંદિરે આપણને એ ભાવવાહી ઈ સ્તવને સાંભળવા મળે છે.
પૂર્વાચાર્યોના સ્તવનેની દેશીએ અત્યંત પ્રાચીન હોવાના કારણે આધુનિક જન- ૧ | તને કંઠસ્થ કરવા અઘરા લાગે છે. તેને ભાવ પણ સમજાતો નથી. તેથી જરૂરી હતું છે કે આધુનિક પ્રજા પણ પ્રભુ ભક્તિનો લાભ લઈ નિજનું કલ્યાણ કરે. જે યુવક યુવતીઓ ન કદીય મંદિરમાં નજરે ન પડે એ આધુનિક વર્ગ આવા નવીન અને ભાવવાહી સ્તવને* સજ્જાયો શ્રવણ કરવા ઉમંગથી દેડી આવે છે.
આધુનિક કવિવરોએ આ નવા વર્ગ ઉપર અસીમ ઉપકાર કર્યો છે. એજ રાગોના { આ સ્તવને બનાવવાથી જનતા એજ સ્તવને લલકારે છે..
" વિના પક્ષપાતે મારે કહેવું જોઈએ કે આ સદીમાં અત્યંત પ્રસિદ્ધિ પામેલા અમારા ૬ સ્વ. પરમ ગુરૂદેવ કવિ-કુલકીરિટ વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજને આધુનિક કવિ- વરમાં મહત્વને ફાળે છે. આજની ઉગતી યુવાન પ્રજા પર તેમણે સેંકડો સ્તવને રચી છે ભારે ઉપકાર કર્યો છે. જુના સ્તવનની જેમ નવા સ્તવને પણ ભાવવાહી, રસપ્રઢ અને
ભક્તિ રસમાં તરબોળ કરી દે તેવા હોય છે. આપણને તે શાસ્ત્રસમંત જોઈએ પછી તે છે જુનું હોય કે નવું હોય બધું જ માન્ય છે. જૈન ગુર્જર કાવ્યોના બીજા ભાગની પ્રસ્તાવના
( પેજ ૩૯૦“નું ચાલુ રે રહ્યા છે. વાસ્તવિકમાં તેઓ આપણા આત્માનું અકલ્યાણ કરી રહ્યા છે. મહાવીર પર | માત્માએ પિતાની અંતિમ દેશનામાં જણાવ્યું છે કે મારા શાસનમાં મિથ્યાત્વ બહુ છે | ફેલાશે તે હવે લગભગ નજરે દેખાય છે.
ગામ ભડકે બળતું હોય ત્યારે બચાવી ન શકાય તે આપણે આપણું જતને છે બચાવી લેવામાં જ શાણપણ છે. સૌ કોઈ આત્મા તેવા ઉપદેશકોથી દૂર રહી, પિતાની છે તમામ શકિતએને મેક્ષમાર્ગમાં જોડી મોક્ષપ્રાપ્તિ માટે જ સારામાં સારી આરાધના કરી કરાવી મોક્ષના ભાગી બને એજ અભ્યર્થના.. '