________________
છે
૫૮૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
મેડમમેંટેસરીનું નામ શિક્ષણ ક્ષેત્રે ઘણું જાણીતું છે. એને એક બિલાડી પાળી છે. હતી. બધા જ આ બિલાડી માટે ફરિયાઝ કરતા હતા, આ આવી છે ને તેવી છે. એને
સ્વભાવ ખરાબ છે અને બધાયને હેરાન કરે છે. પણ સ્વભાવની ખરાબ બિલાડી પણ છે છે પિયાનોના સંગીત દ્વારા શાંત અને ડાહી બની જાય છે. - અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ શ્રી આઈઝનઓવરને પગ કાપવાની ડેકટરેએ છે
જ્યારે સલાહ આપી ત્યારે બધા સગાંસ્નેહીઓ વિચારમાં પડી ગયા. પગ કપાવવામાં ન { આવે. તે જીવન જોખમમાં મૂકાય તેમ હતું, અરે પગ કપાવવો એ કઈ રીતે પાલવે છે છે તેમ નહોતું. છેલ્લે સૌ પ્રાર્થનામાં લીન બની ગયા. પરિણામ એ આવ્યું કે પ્રેસીડેન્ટને પગ વગર કપાબે એકદમ સારો થઈ ગયે. દર રવિવારે વોશિંગ્ટનમાં નિયમિત પ્રાર્થનામાં પ્રમુખશ્રીને આવતા જોઈ સૌને આશ્ચર્ય થતું હતું. તેઓ માનતા હતા કે પ્રાર્થનાનું બળ કોઈ અનેખું છે અને તે દ્વારા ઘણી મુશીબમાં અને ઘણા યુધ્ધમાં મેં 4 વિજય મેળવ્યો છે.
પાશ્ચાત્ય દેશમાં અનેક હોસ્પીટલમાં પ્રાર્થના કાર્યક્રમ રાખવામાં આવ્યું છે. આ છે અને આ માટે અનેક પાદરીઓને ધર્મગુરુઓને હોસ્પીટલમાં રોકવામાં આવ્યા છે. આથી { øદીઓ સારા થઈ ગયાના અનેક દાખલાઓ ધાયા છે. શ્રી તીર્થકરદે માલકેષ 4 દેશના આપે છે. દેશના શ્રવણ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ બની લી ઊઠે છે. તેઓશ્રીની છે. સાનિધ્યમા કુર અને હિંસક જાનવરે પણ વેરઝેરને ભૂલી જઈ ખભેખભા મિલાવી સાથે | બેસે છે.
. સારીગમપધનીસા આ સાત સ્વરમાં જબ્બર શક્ષિત રહેલી છે. છે : કુશળ સંગીતકાર મેઘમલ્હાર રાગ છેડે તે અકાળે મેઘરાજાનું આગમન થાય છે. ૧ હિંડલ રાગ ગાતા હિંળે હીંચવા માંડે છે. દીપક રાગ છેડતા તેલથી પૂરેલી દીવીઓની ! R દીવેટે અચાનક પ્રગટી ઉઠે છે. યાને દીપક પ્રગટે છે. પૂરીયા રાગ સાંભળતા સાંભળતા જ છે શ્રેતાજનો નિદ્રાધીન બની જાય છે. દુધ દેહતી વખતે સંગીત ચાલતું હોય, તે ગાય
ભેંસ વિ. પ્રાણીઓ અધિકાધિક દુધ આપે છે. સંગીતના પ્રભાવે રાજ્યમાં ટી. બી. ના ! છે દર્દીઓ પણ સાજાતાજા બની જાય છે. * .
કવિની કવિતા કહેવત છે કે જ્યાં ન પહોચે રવિ ત્યાં પહોંચે કવિ.
કવિ કરોતિ કાવ્યાનિ રસ જાનતિ પંહિતા: કવિવરે કાવ્યની ગૂંથણી કરે છે પણ એને ખરે રસ અનુભવીએ માણે છે કવિની કવિતામાં સહેજે તે મળનું વાતાવરણુ ચાલ-દેશી ભાષા વિ.ની છાયા જોવામાં આવે છે. તે