________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
છે
પ્રસંગ પરિમલ- (૨) | પ્રભુ ભક્તિ તો [ ગતાંકથી ચાલુ ]
. મ હિ મા કે
-શ્રી ધર્મશાસન
A
છે
- જિનમંદિરનું વાતાવરણ કેવું શાંત હોવું જોઈએ, કેવા મીઠા મધુરા મંદ સ્વરે છે છે પ્રભુસ્તવને ગાવા જોઈએ, કે હર્શનાથી ઘડીભર ત્યાંને ત્યાં થોભી જાય, પણ. બને છે ?
આનાથી ઉલટું કારણ કે સ્તવન ગાનારાઓ ઉંચા સ્વ. બરાડા પાડી, ગાવા મંડી પડે છે છે છે. એટલે સાંભળનારા ભડકી ઉઠે છે. આમ કરવાથી આપણે અંતરાયના ભાગીઢાર ! ન બનીએ છીએ. જિનમંદિરમાં કઈ ભાવિક પ્રભુભકિત કરતું હોય, કે માળા ગણતું હોય છે છે. એ બધાં ભાવિકેનું ચિત્ત ચલાયમાન કરવામાં આવા લોકેા કારણું બને છે. - “અણું ગીય વાઈ એ
ગીત પાત્ર પૂજા કરતાં ચાને ભાવપુજામાં આત્માં લયલીન બને તે નાગકેતુની છે છે જેમ કેવળજ્ઞાન મેળવી લે પણ હાહે કરીને કે રાતે પાડીને નહિ, ગાતા ન આવડતું ! જ હોય તે ન ગાવું બહેતર છે. પણ બરાડા પાડવાથી કેવળ આત્માને અંતરાયના ભાગી છે જ બનવું પડે છે, પરમાતમાં તે સર્વજ્ઞ અને સર્વદર્શ છેઆપણે મનમાં સ્તુતિ સ્તવના તે કરીએ, તે પણ એ જાણે છે. માટે સ્તુતિ સ્તવન વિ. મીઠા મધુર મં સ્વરે કરવા ખાસ કે ઉપયોગ રાખવાની જરૂર છે. ક્રિશ્ચિયનના વળામાં પ્રાર્થનાના સમયે હજાર માણસે આ ભેગા મળવા છતાં કેવી શિસ્તપૂર્વક શાંતિથી તેઓ પ્રાર્થના કરે છે. તેમને આ ગુણ
આપણે શીખવા જેવો છે, અનુકરણ કરવા જેવો છે. છેઆપણે તપ આપણે ત્યાગ, આપણા સિધાંતે, આપણા સાધુએ, આપણું આ વિચાર, બધુય ઉચ્ચ અને અ હેવા છતાં શિસ્તના અભાવે બધું ઝાંખુ પડી જાય છે છે છે. માટે આપણા ઋાળકને અને આપણા પરિવારને શિસ્તની તાલીમ આપવાની જરૂર છે. છે છે વ્યવહારમાં દરેક સ્થળે કેર્ટ કચેરી સ્કુલ કોલેજ અને સભા પાટીઓમાં આપણે
શીસ્ત જાળવીએ છીએ જ્યારે ધર્મસ્થાનકમાં જ કેમ તે અભાવ દેખાય છે એની કંઈ - સમજ પડતી નથી. ખરી રીતે ધર્મ ધર્મક્રિયા, પ્રત્યે જે રસ અને રૂચિ હોવી જોઈએ ? છે તેને અભાવ છે. છે. સંગીતને પ્રભાવ
સંગીત એ એક એવી વસ્તુ છે કે આત્મા તેમાં ઓતપ્રેત બની જાય છે, નિજને છે ભૂલી જાય છે. અને ભકિત રસમાં તળ બની જાય છે.
*
-
-
-
-