________________
તે
પ૮૬ :
-
.
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
કે
જ
આ તપ, ત્યાગ, વૈરકાય, પરેપર, ન્યાય, નીતિ, સુપાત્રતા, વિવેક, જયણ, ઉપયોગ, # સામયિક, પ્રતિક્રમ, પૂજા, પૌષધ, સુશાસ્ત્રનિષ્ઠા, ગુરૂવારતત્ર, મર્યાઠાપાલન, વગેરે વિષયોનું તલસ્પર્શી નિરૂપણ કરતા શાસ્ત્રોક્ત લખાણે પ્રકાશિત કરીને આ અઠવાડિકે પિતાના નામ જેન શાસન” ને ખરેખર દીપાવ્યું છે.
એટલે શ્રી જિન શાસનમાં રાણી, જિન ધર્મના આરાધક ભૂંડા ભવરાગથી સર્વથા ! છે મુક્ત થવાની ઉત્કૃષ્ટ મંગળ ભાવનાવાળા રૂડા સચ્ચારિત્રને પામવલી અભિલાષાવાળા, છે સર્વ વિવેકી આત્માએ આ અઠવાડિકના પ્રત્યેક અંકના લખાણને બરાબર , અભ્યાસ જ કરે તે આ પડતા કાળમાં જીવને જિન ધર્મમાં સ્થિર કરવા માટે અત્યંત જરૂરી જણાય છે.
- આજકાલ ભવરાગ પિષક અશાસ્ત્રીય, વિકૃત, જમાનાવાદનું સમર્થન કરનારાં, આ શિથિલાચારને વખાણનારા, મગભ્રષ્ટ કરનારા, જિનાજ્ઞાની વિરાધના કરનારા લખાણવાળાં હજારો સામાયિક પ્રકાશિત થાય છે. જે વાંચવાથી જીવ વધુ દ્રયનીય, પરાધીન દશામાં ધકેલાય છે. ચીકણાં પાપકર્મો વડે બંધાય છે, શુદ્ધ ધર્મની આરાધના માટે લગભગ નકામો બની જાય છે. રાતવિસ અજંપામાં અટવાય છે. આર્તધ્યાન
અને રૌદ્રધ્યાનની ભયાનક આગમાં લપટાય છે. આત્માના ઘર બહાર “સુ” શેધવાની આ દુર્ગતિને પ્રાસ બને છે.
તે માટે શુદ્ધ ધર્મના સઘળા ચાહક, મોક્ષમાર્ગના સઘળા ગ્રાહકે, નત્રયીના ઇ આ સઘળા આરાધકે, નિયમિત આ અઠવાડિકને બરાબર અભ્યાસ કરે તેમાં તેમના 4 આત્માનું હિત છે સાથે સાથે પરમાર્થ છે.
એક માત્ર માલના પક્ષકાર તરીકે એકનમ્રતાપૂર્વક આ ભલામણ કરું છું.
છે. આ સાપ્તાહિક ક્યારેય સંસારમાગની પ્રરૂપણા કરે તે હું તરત જ તેને હાથ જ પણ ન લગાડવાને રર હિમાયત કરીશ.
પણ મને આ અઠવાડિકના પ્રેરક પૂજ્યવરશ્રીની જિનાજ્ઞાનિષ્ઠામાં આઠ છે વિશ્વાસ છે એટલે આવું કઈ લખાણુ યા એકાઢ વાક્ય પણ આ અઠવાડિક વિદ્યમાન B રહેશે ત્યાં સુધી તેમાં સ્થાન નહિ પામે એવી સચેટ ખાત્રી હું આપ સર્વને આપું છું.
' માટે વિનંતી કરું છું કે આ સાપ્તાહિકને આપણે સહુએ ત્રિદિધે હાર્દિક છે સહગ આપવો જ જોઈએ
જિનવાણી ની જેમ આ સાપ્તાહિક પણ માપક્ષી જ છે. તેને સિંચાર | અનુભવ આ સાપ્તાહિકને સતત અભ્યાસ, કલ્લાથી આપને પણ થશે જ.