________________
ઝ શાસનરાગી સાપ્તાહિક આ
-મફતલાલ સંઘવી (હાલ સ્વ.)
શુદ્ધ સાત્વિક આહાર તેમજ ગળેલું અચિત્ત જળ સ્થૂલ અને સૂમ ઉભય છે 8 પ્રકારના આરોગ્યની જાળવણીમાં મહત્ત્વનો જેટલો ભાગ ભજવે છે. ઓછામાં ઓછા છે તેટલું જ મહત્ત્વનો ભાગ વિશુધ્ધ, સાત્ત્વિક, સુસંસ્કૃત તેમજ શ્રી જિનાજ્ઞા સાપેક્ષ 8 સાહિત્ય પણ ભજવે જ છે.
સાહિત્ય વાંચવાથી બુદ્ધિની શુદ્ધિ થાય છે. હંસમતિ ધારદ્વાર બને છે. વિષય–વિકાર ડ૫ગી મં પડે છે. કષાય ક્ષીણ થાય છે. આત્માના ગુણોમાં પ્રીતિ જાગે છે. કયા, દાન, શીલ, પરમાર્થ, સહિષ્ણુતા અઢિ ગુણે પુષ્ટ થાય છે.
આવા સર્વ ગુણોવાળી જિનવાણી પ્રત્યે અપૂર્વ રસ પેઢા કરવામાં શ્રી જિનાજ્ઞાને ? છે જીવનમાં સર્વોચ્ચ પ્રતિષ્ઠાં ભર્યું સ્થાન આપવાનું સચોટ પ્રતિપાદન કરવામાં જયવંતા છે
શ્રી જિનશાસનની અનુપમ સેવા કરવાની શાસ્ત્રાણાને રજુ કરવામાં આરાધક જીવનની છે છે સાચી ભુખ જગાડવામાં, વિકૃત વિરાધક ભાવનાના વંટોળને દૂર કરવામાં શ્રવણ પ્રઘાન ?
ચતુર્વિધ શ્રી સંઘની ઉત્તમ પ્રકારે ઈજ્જત કરવામાં સાતે ક્ષેત્રોનું રૂડી રીતે જતન છે કરવાની હિમાયત કરવામાં, ઉત્સર્ગ અને અપવાઢ માર્ગના શાસ્ત્રીય આજ્ઞાને પ્રસ્તુત કરવામાં, શ્રી જિનશાસનના બંધારણીય સ્વરૂપને વિકૃત કરનારા પરિબળોને શાસ્ત્રાધારે પડકારવામાં, વેષધારીઓની યથેચ્છ પ્રરૂપણાને સચોટ, ન્યાયસંગત રઢિયો આપવામાં જીવોના આયંતિક હિતની પૂરતા વિવેકપૂર્વક રજુઆત કરવામાં, જમાનાવાદના વાવાઝોડા વચ્ચે અણનમ ખડકની જેમ અણનમ રહી જિનમતને સર્વથા વફાઢાર રહેકે વાની જોરદ્વાર હવા પેઢા કરવામાં, અત્યારે આપણે ત્યા થડાક જે માસિક, પાક્ષિક | તેમજ અઠવાડિક પત્ર પ્રકાશિત થાય છે. તેમાં વઢવાણ શહેરથી નિયમિત રીતે પ્રકા- છે * શિત થતા જૈન શાસન' નામે અઠવાડિકનું સ્થાન ખરેખર પ્રથમ પંક્તિનું છે એવું { તેના આજ સુધી પ્રકાશિત થયેલા (૪૨) અકેને અભ્યાસ કરવાથી સ્પષ્ટપણે પ્રતીત છે { થાય છે. '
અનંત ઉપકારી શ્રી જિન શાસનના અખંડ, વિશુધ્ધ, તાલબધ પ્રવાહને અશુદ્ધ છે કરવા મથતા પરિબળોને સચોટ જવાબ આપવામાં આ અઠવાડિકે આજ સુધી સફળ જે પ્રયત્ન કર્યા છે તેના પરિણામે અનેક આત્માઓ અવળા રાહે લપસતાં બચ્યા છે, ને માનું ઉપકાર મહત્ત્વ સમજ્યા છે. | . જીવ માત્રનું એકાંતે કલ્યાણ કરનારા જિન ધર્મના અંગભૂત કયા, કાન, શીલ, ૬