________________
Malte
22
BLOMSTERBANK 4.91187 SCOSYAL peapay Houmon
Unou zou UHOV O PROCESO PR11 de 74120147
ઢી પી સીહણી
પ્રેમચંદ ભેઘજી ગુઢ.
- ૮મુંબઈ). હેમેન્દ્રકુમાર જજસુજલાલ ,
' (૨૪ ). સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(૧૩ ) રાજાશેદ દજી સુકા
( 8)
-
• અઠવાડિક • PN"ારા gિ a શિવાય ૩ મma a
વર્ષ : ૧] ૨૦૫૨ માઘ વદ-૧૦ મંગળવાર તા. ૪-૩-૯૭ [ અંક ઃ ૨૬-૨૭
1 પ્રકીર્ણક ધર્મોપદેશ :
- . પૂઆ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા + ૨૦૪૩, અષાઢ વદિ– ગુરૂવાર તા. ૧૬-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ– 8
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, 5 ક્ષમાપના(પ્રકરણ ૧૪ મું)
–અવ૦) | હું રોજ મેક્ષની વાત કરું છું તો રોજ મેક્ષ યાદ આવે તેવા પણ કેટલા છે
મળે? “મા વહેલામાં વહેલો મોક્ષ જ જોઈએ” આવી ઈચછાવાળા પણ કેટલા મળે છે જ મારે તો આક્ષેપ છે કે- આજના લોકો ધર્મ નથી કરતા તે શકિત નથી, સામગ્રી છે ન નથી, ટાઈ, નથી માટે નહિ પણ તેને કરવો જ નથી માટે નથી કરતા. જેને પૂજા 8 4 કરવી છે તે નોકરિયાત કે ગરીબ પણ પૂજા કર્યા વિના નથી રહેતા !
સભામેક્ષ યા ન આવતો હોય તો પ્રતિક્રમણમાં “ભરફેસર અને છે તીર્થ શા માટે બેલે?
ઉ૦ આજે પ્રતિક્રમણ કરનારા કેટલા છે? અને જે લેકે પ્રતિક્રમણ કરે છે તે છે છે કે “ભરડેસર” અને “સકલતીર્થ શું સમજીને બોલે છે તે કહો. “સકલતીર્થ” બેલનારા પાસે મંદિર અને દર્શન પણ ન કરે તે બને?
સભા પ્રતિક્રમણ તે વિરતિની ક્રિયા છે અને સંસારમાં રહેવું તે અવિરતિની ક્રિયા છે.